ગોધરાથી બે માસ અગાઉ પાકિસ્તાનના કરાંચીમાં લગ્ન પ્રસંગે ગયેલા ૨૬ નાગરિકો લોકડાઉનને પગલે અટવાયા હતા. તેઓની ભારતમાં ગોધરા આવવા માટેની ચાર જૂનની રેલવેની ટિકિટ પણ રિઝર્વેશન કન્ફેર્મ થઈ ગઈ છે. ત્યારે હવે ટૂંકા દિવસો વચ્ચે હોવાથી સત્વરે ભારત સરકાર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...
વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...
ગોધરાથી બે માસ અગાઉ પાકિસ્તાનના કરાંચીમાં લગ્ન પ્રસંગે ગયેલા ૨૬ નાગરિકો લોકડાઉનને પગલે અટવાયા હતા. તેઓની ભારતમાં ગોધરા આવવા માટેની ચાર જૂનની રેલવેની ટિકિટ પણ રિઝર્વેશન કન્ફેર્મ થઈ ગઈ છે. ત્યારે હવે ટૂંકા દિવસો વચ્ચે હોવાથી સત્વરે ભારત સરકાર...
કેવડિયા કોલોની અને ગરૂડેશ્વર વિસ્તારોના છ ગામોમાં સરદાર સરોવર નર્મદા નિગમના નેજા હેઠળ કાંટાળા તારની લોખંડની ફેન્સિંગની કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓએ તાજતેરમાં...
કોલેજિયન યુવક-યુવતીઓને ટાર્ગેટ બનાવી નશીલા પદાર્થોનો કારોબાર કરતા વડોદરાના ૨૦ જેટલા નાના ડ્રગ પેડલરોની માહિતી પોલીસને મળતાં તમામનાં નામ-સરનામાં મેળવીને...
વડોદરા કારેલીબાગના સાધના નગરમાં રહેતા જીવદયા પ્રેમી દીપ્તિબહેનની આ વાત છે. તેઓ કહે છે કે, લોકડાઉન શરૂ થયાના એક-બે દિવસમાં જ સોશિયલ મીડિયા પર શેરીમાં રખડું...
નગરના જાહેર સ્થળો અને ટ્રાફિક સર્કલો પર સ્થાપિત કરવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર, દેશના પહેલા વડા પ્રધાન...
લોકડાઉન દરમિયાન સુખી ઘરના લોકોની પણ દયનીય હાલત જોવા મળી રહી છે. વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ૧૨મીએ આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. સુરતથી પગપાળા અમદાવાદ જવા નીકળેલા સુખી ઘરના એક યુવકની કથની સાંભળીને દ્રવી ઉઠીએ. સુરતના વરાછા રોડ વિસ્તારના જ્વેલર્સને...
જિલ્લાના દેવગઢ બારિયાના ધારાસભ્ય અને ગ્રામીણ વિકાસ રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડે કોરોના નાબૂદીના એક કાર્યક્રમમાં જાહેરમાં જણાવ્યું કે સરકારે ચિંતા કરીને દારૂ અને અન્ય વ્યવસ્થા તેમજ મફત અનાજ આપ્યું છે. ભાષણમાં દારૂની વ્યવસ્થાની વાત સાંભળતા જ લોકોને...
લોકડાઉનના લીધે અનેક લોકો વિવિધ સ્થળો પર ફસાયેલા છે. જેના લીધે તેઓ તેમના સ્વજનોથી વિખૂટા પડી ગયા છે આવો જ એક કિસ્સો વડોદરામાં જોવા મળ્યો છે. જેમાં છ વર્ષની બાળકી તેની માતાથી વખૂટી પડી ગઈ હતી.