લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી યાસ્તિકા કહે છેઃ પિક્ચર અભી બાકી હૈ...

પ્રતિષ્ઠિત લોર્ડ્સ સ્ટેડિયમમાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટરનું બહુમાન મેળવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનું માનવું છે કે તેનું ‘સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી છે’. વડોદરાની યાસ્તિકાએ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર...

મોટેલમાં ફાટી નીકળેલી વિનાશક આગ નડિયાદના પતિ-પત્ની-પુત્રીને ભરખી ગઇ

અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન...

વડતાલના સ્વામિનારાયણ મંદિરના વિવિધ હોદ્દાની ચૂંટણીનો વિવાદ ગુજરાત હાઇ કોર્ટમાં પહોંચ્યો છે. આ મુદ્દે તટસ્થ ચૂંટણી કરવાની દાદ માગતી અરજી કરવામાં આવી હતી. હાઇ કોર્ટે ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે નિવૃત્ત ન્યાયાધિશની નિમણૂક કરવા આદેશ કર્યો છે....

વડોદરાઃ વડોદરાના રાજવી પરિવારમાં સ્વ. રણજિતસિંહ ગાયકવાડ તથા તેમના ભાઇ સંગ્રામસિંહ ગાયકવાડ વચ્ચે વર્ષોનાં વર્ષો સુધી ચાલેલા સંપત્તિના વિવાદ બાદ તેમાં સમાધાન થયું હતું. પરંતુ હવે મહારાજા સમરજીત ગાયકવાડ એક નવા સંપત્તિ વિવાદમાં સપડાયા છે. 

આણંદઃ સ્વામી વિવેકાનંદજીના જન્મ દિને ધર્મજના જલારામ મંદિરના પટાંગણમાં ૧૨ જાન્યુઆરીએ નવમો ‘ધર્મજ ડે’ ઉજવાયો હતો. કંકુવર્ણા લાલ રંગની થીમમાં યોજાયેલા ‘ધર્મજ...

સુરતથી ભાવનગરનું સાતથી આઠ કલાકનું અંતર હવે માત્ર ૨૨થી ૩૦ મિનિટમાં કાપી શકાશે. સુરતના હીરાઉદ્યોગકારો અને બિલ્ડર્સની કંપની ડાયમંડ એરોનોટિક્સ પ્રા. લિ. દ્વારા આ બંને શહેરોને જોડતી પ્રથમ પેસેન્જર ફ્લાઈટ સેવા ૧૩ ડિસેમબરથી શરૂ થઇ છે. કંપનીનું નવ સીટરનું...

અમદાવાદઃ લંડનમાં જન્મેલો પોતાનો પૌત્ર અચાનક ગુમ થતાં ૨૦૦૮થી તેને શોધવા માટે પોલીસ અને કોર્ટમાં અરજ કરનાર દાદાનું મૃત્યુ થતાં તેમણે પોતાના પૌત્રને શોધવા માટે કરેલી ફરિયાદનું હવે શું? તેવા પ્રશ્નમાં હાઇ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાએ નોંધ્યું...

સુરતના ખજોદમાં બે હજાર એકર જમીન હીરા બુર્સ માટે પસંદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેનું ખાતમુહૂર્ત થશે અને ચાર વર્ષમાં અહીંથી હીરાનો કારોબાર ધમધમતો થઈ જશે. સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ હવે તેને આખરી ઓપ આપવાની કવાયત...

કેવડિયા કોલોનીઃ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બાળકો જીવના જોખમે હેરણ નદી પાર કરીને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની ઉતાવળી ગામની શાળામાં અભ્યાસ...

વડોદરાના એસ ટી સ્ટેન્ડ પાસેથી ગત સપ્તાહે એક અજાણી લાશ મળી હતી. આ લાશ બીજા કોઇની નહી, પરંતુ ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર કલાકારની હતી ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના વતની જીવનભાઇ ગોવિંદભાઇ ઘેલાસટ (૬૫) ઉર્ફે જીવન છાયાનો આ મૃતદેહ હતો....



to the free, weekly Gujarat Samachar email newsletter