લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી યાસ્તિકા કહે છેઃ પિક્ચર અભી બાકી હૈ...

પ્રતિષ્ઠિત લોર્ડ્સ સ્ટેડિયમમાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટરનું બહુમાન મેળવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનું માનવું છે કે તેનું ‘સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી છે’. વડોદરાની યાસ્તિકાએ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર...

મોટેલમાં ફાટી નીકળેલી વિનાશક આગ નડિયાદના પતિ-પત્ની-પુત્રીને ભરખી ગઇ

અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન...

ભગવાન સ્વામીનારાયણના મુખ્ય ગાદી સંસ્થાન- વડતાલ ખાતે લક્ષ્મીનારાયણદેવ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી ચોથી એપ્રિલે છે. 

આણંદ જિલ્લાના ઓડ ગામે હત્યા કેસમાં સંડોવાયેલા અને જામીન મળ્યા પછી વિદેશ ભાગેલા ત્રણ આરોપી સામે સ્પેશિય ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)એ આરોપનામું ઘડ્યું છે.

અમદાવાદનાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત સપ્તાહે એર અરેબિયાની ફ્લાઇટમાં આવેલા દાહોદના વતની મુસ્તફા ખાનભાઇવાલાને રૂ. ૨૭.૮૨ લાખનું દાણચોરીનું સોનું લાવતાં ઝડપી લેવાયો છે.

વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર દિવંગત મૃણાલિનીદેવી પુઆરના નિધન બાદ હવે તેમના સ્થાને નવા ચાન્સેલરની નિમણૂક માટે કાર્યવાહી અંતિમ...

ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ના અધ્યક્ષ ડો. સી. એલ. પટેલની અધ્યક્ષતામાં સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના છઠ્ઠા વાર્ષિકોત્સવ સમારંભમાં ‘મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિજ્ઞાન’ અંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. અનામિક શાહે વ્યાખ્યાન આપ્યું હતું. 

ભાજપના નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામીએ ગત સપ્તાહે વલ્લભ વિદ્યાનગરસ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે સાંપ્રત સમયમાં સરદાર પટેલની પ્રસ્તુતતા વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.

અમેરિકા પાસે ડોમિનિકન રિપબ્લિક ખાતેના મકાઉ બીચ પર રજા ગાળવા ગયેલા મૂળ ચરોતરના ચાર અમેરિકન સભ્યો દરિયામાં તણાયા હોવાની દુર્ઘટના ઘટી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter