ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

અમેરિકા પાસે ડોમિનિકન રિપબ્લિક ખાતેના મકાઉ બીચ પર રજા ગાળવા ગયેલા મૂળ ચરોતરના ચાર અમેરિકન સભ્યો દરિયામાં તણાયા હોવાની દુર્ઘટના ઘટી છે.

અમેરિકા પાસે ડોમિનિકન રિપબ્લિક ખાતેના મકાઉ બીચ પર રજા ગાળવા ગયેલા મૂળ ચરોતરના ચાર અમેરિકન સભ્યો દરિયામાં તણાયા હોવાની દુર્ઘટના ઘટી છે. 

અહિની મૂળજીભાઇ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલને વિશ્વમાં કિડની હોસ્પિટલ તરીકે નામના અપાવવામાં સંસ્થાના મેડિકલ ડિરેક્ટર અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઇનો...

વડોદરાઃ શહેરમાં ગત સપ્તાહે આતંકવાદની ગતિવિધિ અને વાણી સ્વાતંત્ર્યની મર્યાદા પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં એમ. એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ...

ધર્મજ, ભાદરણ, કરમસદ અને ચરોતરના વતની એવા વિદેશવાસી ૪૦ લોકોના એક જૂથે ૧૭ જાન્યુઆરીએ અહીંની ક્રિષ્ના હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 

આંકલાવ તાલુકાની રણછોડપુરા ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણી દરમિયાન સાત વોર્ડ અને સરપંચ પદ માટે એક પણ ઉમેદવારીપત્ર નહીં ભરાતાં સતત ચોથી વખત ચૂંટણી યોજાશે નહીં. કંથારીયા ગામમાંથી અલગ ગામનો દરજ્જો રણછોડપુરાની પ્રજાને સ્વીકાર્ય ન હોવાથી સતત ચોથી...



to the free, weekly Gujarat Samachar email newsletter