વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબીમાં રહેતા અને દરજીકામ કરતા પરેશભાઈ ધામેચાના પુત્ર નિખિલનું એક વર્ષ પહેલાં તપોવન વિદ્યાલયમાંથી અપહરણ કરાયું હતું. અપહરણ બાદ ચોથા દિવસે તેની લાશ મળી હતી. હત્યાના બનાવને એક વર્ષ થઈ ગયું છે ત્યારે પણ નિખિલનો પરિવાર ન્યાય...

જાફરાબાદ નજીક આવેલા ભાકોદર ગામના દરિયામાં તરતી ગેસની જેટી બનાવવાની તમામ મંજૂરીઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તાજેતરમાં આપી દેવાઈ હોવાની જાહેરાત ૧૨મી ડિસેમ્બરે...

ટીવી સિરિયલ ‘ઉતરન’થી લાઈમ લાઈટમાં આવેલી ટેલિવિઝન અભિનેત્રી ટીના દત્તાએ એક કાર્યક્રમ માટે ૯મી ડિસેમ્બરે રાજકોટની મુલાકાત લીધી હતી. ૯મી સવારે તે મુંબઈથી...

રાજકોટઃ શહેરના કોર્પોરેટર બીનાબહેન આચાર્ય અને જયેન્દ્રકુમાર આચાર્યની પુત્રી તેજલ બેંગ્લોરમાં સોફટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ છેલ્લા નવ વર્ષથી...

ભારતના વડાપ્રધાન અને લોકલાડીલા નેતા નરેન્દ્રભાઇ મોદી યાદ રાખીને તેમના અતિવ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને આપને જન્મ દિનની શુેચ્છાઅો પાઠવે તે ગમે કે ન ગમે?...

રાજકોટમાં આવેલી આજી વસાહતનાં મહેશભાઈ સોલંકી (ઉ.વ. ૪૫)એ ૨૩મીએ વહેલી સવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ૯મી ડિસેમ્બરના રોજ તેની વચેટ પુત્રી આરતીનાં લગ્ન હતા, પરંતુ નોટબંધીને કારણે સગાસંબંધીઓ, મિત્રો પણ નાણાની સહાય કરી શકે તેમ નહોતા. મહેશભાઈ...

લગ્નસરામાં બાબરાના લુણકી તથા લાઠીના ઝરખિયા ગામ અને લાઠીમાં બે લગ્ન પ્રસંગના જમણવારમાં ૧૭૫ જેટલાં લોકોને ખોરાકી ઝેરની અસર થતાં ગ્રામ્ય વિસ્તારોમાં એમ્બ્યુલન્સની દોડાદોડી શરૂ થઈ હતી. ર૫મીએ રાત્રે ૯ વાગ્યે લગ્નની તૈયારી વચ્ચે પણ બે-ચાર બે-ચાર કેસ...

ખૂન, ગોળીબાર, અપહરણ, ધમકી, ખંડણી અને મિલકતો પચાવી પાડવા સહિતના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા અને ચારથી વધુ વખત પાસા હેઠળ અટકાયતમાં લેવાઈ ગયેલા ભૂમાફિયાની...

સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કોઠાસૂઝ ધરાવતા માણસોએ સરળ ઉપાય શોધી કાઢયા છે. રજવાડા વખતમાં ચાલતી વિનિમય પ્રથાથી ફરી ગાડું ગબડાવાઈ રહયું છે. આ પ્રથા હાલ અમરેલી જિલ્લાના કેટલાક ગામડાઓમાં શરૂ થયાનું પ્રકાશમાં આવ્યું છે. આઝાદી પહેલાં રજવાડાના...

ભારતમાં માત્ર ત્રણ જ વખત અને ગુજરાતમાં પ્રથમ વખત પોરબંદર પક્ષી અભયારણ્યમાં દેખાયું હોય તેવું સાયબેરિયન કસ્તુરો જોનારા વનવિભાગના કર્મચારીઓ અને પક્ષીપ્રેમીઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter