ન્યૂ જર્સીમાં જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનગંગા વહીઃ રૂ. એક કરોડનું ભંડોળ એકત્ર થયું

અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...

જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલા મહાકાળી ચોકમાં હિન્દુ યુવતી બપોરના સમયે કથિત મુસ્લિમ યુવક ઝાકીર દિલુ ભટ્ટી સાથે બેઠી હતી ત્યારે એકાએક ત્યાં આવી ચડેલા...

દિલ્હીની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર સંસ્થામાં એગ્રી વિઝન ૨૦૧૭ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં દેશભરનાં કૃષિ સ્નાતકોએ ભાગ લીધો હતો અને ૩૫૦ જેટલાં...

નોટબંધી પછી બેંકોનાં આર્થિક વ્યવહારો અંગે આવકવેરા વિભાગે નોટિસો ફટકારવાની શરૂ કરી છે તેમાં ક્યારેક થતા ગોટાળા સામાન્ય માણસને મુશ્કેલીમાં મૂકી દે છે. જૂનાગઢ...

BAPS દ્વારા રાજકોટની સત્સંગ પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવા માટે પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ. પૂ. મહંત સ્વામી મહારાજના વડપણમાં રાજકોટમાં બે નૂતન ભવ્ય સંસ્કારધામોમાં બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું...

તાલુકાનું સૂર્યપરા ગામ સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત તાલુકાનું રળિયામણું ગામ તરીકે તાજેતરમાં પસંદ કરાયું છે. શાળાના પ્રવેશદ્વાર, સાક્ષરતા દર, સ્ત્રી સાક્ષરતા,...

આઇએસના એજન્ટ તરીકે પકડાયેલા આતંકી બંધુઓ નઇમ અને વસીમ રામોદિયા કાશ્મીર જઇને આતંક ફેલાવવાની તથા સોશિયલ મીડિયા પર લાઇમ લાઇટમાં આવ્યા વગર આતંકી કામગીરીને આગળ...

૭૦ વર્ષીય બ્રેઇન ડેડ દેવકુંવરબહેન છગનભાઈ કાકડિયાના અંગોના દાનથી ચાર વ્યક્તિનાં જીવનમાં પ્રકાશ ફેલાયો છે. દેવકુંવરબહેનને ૧૮મીએ તેમનાં ઘરે રાત્રિના સાડા નવ કલાકે ઉલટી થતાં અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી સરદાર...

માંગરોળ બસ સ્ટેન્ડમાંથી ૧૬મી માર્ચે એક બાંગ્લાદેશી સગીરા રડતી હાલતમાં સ્થાનિક પોલીસને મળી આવી હતી. સગીરાને જૂનાગઢ શિશુ મંગલમાં રાખીને તેની પૂછપરછ કરાઈ...

ગુજરાતમાં ભાગ્યેજ દેખાતું એવું સફેદ સાબર હરણ તાજેતરમાં ગીરનાં જંગલમાં દેખાયું છે. વન વિભાગે જણાવ્યા અનુસાર આ સાબરનું બચ્ચું આઠ મહિનાનું છે. એશિયાઇ સિંહ...

અથાક પ્રયાસો બાદ માંડ માંડ શરૂ થયેલી રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ એર ઇન્ડિયાએ આર્થિક બહાના હેઠળ એકાએક બંધ કરી દેતાં વેપાર-ઉદ્યોગ અને સામાન્ય પ્રજામાં ભારે રોષ વ્યાપ્યો છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter