વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

રાજકોટમાં ૧૬મી જુલાઈએ સવારે ૭.૪૦ મિનિટે ૪.૮ રિક્ટર સ્કેલના ભૂકંપને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નિષ્ણાતોના મતે ખંભાળિયામાં તાજેતરમાં જ ભારે વરસાદ થયો હતો. તેથી પોચી જમીનનો જે વિસ્તાર હતો તેના પેટાળમાં સંતુલન ખોરવાયું હતું. જેથી આ ભૂકંપ આવ્યો...

જાફરાબાદના અને મુંબઈમાં વસતા પરિવારનો દીકરો ઓટોરિક્ષાનો ધંધો કરે છે. કોરોના મહામારી વચ્ચે ટ્રાન્સપોર્ટેશનની તકલીફ થતાં યુવાન મુંબઈથી ઓટોરિક્ષામાં પરિવારના સભ્યોને લઈને ૧૯મી જુલાઈએ જાફરાબાદ પહોંચ્યો હતો. જાફરાબાદના તુર્કી મહોલ્લામાં તંત્રને જાણ...

બંધુનગર નજીક ૧૭મી જુલાઈએ રાતે એક યુવક પોતાનું બાઈક લઈને જતો હતો તે દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાં રહેલા ચાઈનાની બનાવટના મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો...

શ્રાવણ માસમાં આમ તો મંદિરોમાં ભક્તોની ભીડ રહેતી હોય છે, જોકે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સૌરાષ્ટ્રના અમુક મંદિરોમાં ભક્તોને દર્શન માટે પણ પ્રતિબંધ...

ગુજરાતના અગ્રણી કાર્ટુનિસ્ટ અને ‘ગુજરાત સમાચાર’ પરિવારના સભ્ય એવા ‘જામી’નું ૧૧ જુલાઇના રોજ જામનગરમાં નિધન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા. ‘જામી’ એક સપ્તાહથી...

બગસરા-અમરેલી રોડ પર બાબાપુર ગામ નજીક ૨૦મી જુલાઈએ કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારનાં ૪ જણાના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકમાં સાસુ-વહુ અને બે ભાઈ-બહેન બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં બે વ્યક્તિને ગંભીર સહિત કુલ ૬ને ઇજા થઈ છે. ઘાયલોમાંથી...

ફેસબુક પર ફ્રેન્ડશિપ થયા પછી કામ અપાવવા માટે બોલાવવામાં આવેલો પંજાબનો ફ્રેન્ડ નિકોલ અરોરા લોઢવા ગામના ખેડૂત રમેશભાઇ રામભાઇ કછોટના ઘરમાંથી રૂ. ૧૧ લાખની રોકડ રકમ, દાગીના, લેપટોપ અને મોબાઇલ ફોન લઇને નાસી ગયો હતો. જોકે, પોલીસે તાકીદે તપાસ હાથ ધરીને...

કોરોનાના સંકટ વચ્ચે રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી ટાળી દેવામાં આવી છે. જોકે એ સાથે બેંકની સ્થાપનાકાળથી અત્યાર સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત તમામ બેઠકો બિનહરીફ થવાનો નવો કિર્તીમાન પણ બેંકમાં સ્થપાયો છે. બે બેઠકો પર વિજય સખિયા અને યજ્ઞેશ જોશીએ...

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ક્રિકેટ પીચ અને ગ્રાઉન્ડનાં નિષ્ણાત ક્યુરેટર રસિક મકવાણાનું ૧૩મી જુલાઈએ રાજકોટમાં નિધન થયું હતું. તેઓ પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડમેન હતાં.

સિહોરમાં આંબેડકર ચોકમાં કોઈએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો ડોલથી ચહેરો ઢાંકી દીધો હતો. આ સાથે જ પ્રતિમાની બાજુમાં દારૂની બોટલ મૂકી દીધી હતી. સમગ્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter