મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

રાજ્યસભાની ચૂંટણી સમયે ગાંધીનગર વિધાનસભામાં રાજકીય મેળાવડો જામ્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડયા હતા. ચૂંટણી પત્યા પછી કોંગ્રેસના હારેલા ઉમેદવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી તેમની નજીકના વડોદરાના કાર્યકરનો રિપોર્ટ...

મનહર પ્લોટમાં ગલાલ કૃપા મકાનમાં રહેતા જયરામભાઇ સગપરિયા (ઉ.વ.૯૨)એ સોમવારે સવારે ૧૧ વાગ્યે મકાનના ઉપરના ભાગે રહેતા પુત્રવધૂ ભાવના કૈલાસ સગપરિયાને પૂછ્યું કે, લોખંડનો ભંગાર શું કામ વેચ્યો? સસરાએ સવાલ કરતાં ભાવના અને તેના પુત્ર શુભમ ક્રોધે ભરાયાં...

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના મોરંગી ગામ હોડાવાળી ખોડિયાર મંદિરની આસપાસ પ્રાથમિક ગણતરીમાં જ આશરે એક સાથે ૪૫ જેટલા ગીધ તાજેતરમાં જોવા મળી આવ્યા...

તાલુકાના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદ અને વર્ષ કેવું જશે તેના વરતારાની દાયકાઓ જૂની પરંપરા ચાલી આવે છે. જે મુજબ આ વર્ષે પણ કૂવામાં રોટલો પધરાવામાં આવતા પૂર્વ દિશા તરફ રોટલો જતાં વરસાદ અને વર્ષ બંને સારા જવાના એંધાણ વ્યકત કરાયા છે. આમરા...

રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર પરિસરની પવિત્ર માટી તેમજ સોમનાથ સાંનિધ્યે આવેલા હીરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ એવા ત્રિવેણી...

ગઢડાના જૂના સ્વામીનારાયણ મંદિરના બે સાધુ અને દામનગર પાસે આવેલા એક સાધુએ મળીને છેલ્લા દોઢ વર્ષ દરમિયાન સાત વખત બોટાદની મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું...

પીપળ ગામની દીકરી અને અમેરિકામાં સ્થાયી થયેલી ડો. મેઘનાબા ચૂડાસમા અમેરિકામાં કોરોનાના દર્દીઓની સારવાર કરતી રહી, પરંતુ મેઘનાની ડિલીવરી દરમિયાન તેનું મૃત્યુ...

વિશ્વ પ્રસિદ્ધ જલારામ મંદિર ૧૫મી જૂનથી ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું. પ્રથમ દિવસે જલારામબાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. મંદિર...

શહેરના રાધા મંદિર ચોક વિસ્તારમાં ૧૫ જુને સવારે ૧૧ઃ૦૦ વાગ્યા આજુબાજુ હીટ એન્ડ રનની ઘટના બની હતી. રાજ ટ્રાવેલ્સની મિની બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કે બસની બ્રેક ફેઈલ થતાં બસ એક કોમ્પલેક્સના પાર્કિંગમાં ઘૂસી ગઈ હતી. પાર્કિંગમાં રહેલા...

જામનગર રોડ પર રહેતા અને વીડિયો એડિટિંગનું કામ કરતા યુવાન પ્રફુલભાઈ ગોસ્વામીએ પોલીસ કમિશનરની કચેરીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરતાં માલૂમ પડ્યું કે,...



to the free, weekly Gujarat Samachar email newsletter