મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

જંગલેશ્વર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી ૩૫ વર્ષીય જ્યોતિબહેન અમિતભાઇ પરમારે રવિવારે સાંજે પોતાને શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝેલી મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સોમવારે વહેલી સવારે ચારેક વાગ્યે તેનું...

આજી નદી પર હાઇ લેવલ બ્રિજને વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના હસ્તે ૧૫મી જૂને ખુલ્લો મૂકી દેવાયો છે. હાલના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ બ્રિજનું વર્ષ ૨૦૧૬માં...

એશિયાટિક લાયનના રહેઠાણ ગીરમાં સિંહોની વસ્તી વધવાનો સિલસિલો જળવાઈ રહ્યો છે. ગુજરાત વન વિભાગે તાજેતરમાં સિંહોની વસ્તીનાં આંકડા જાહેર કર્યાં હતાં એ પ્રમાણે...

ગુજરાતમાં ધાર્મિક સ્થાનોને સરકારી ગાઈડ લાઈનને અનુસરીને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવાની પરવાનગી મળતાં રાજ્યમાં મોટાભાગના મંદિરો ખૂલી ગયા છે. કેન્દ્ર અને...

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં માસ્ક પહેર્યાં ન હોય તેવા લોકો પાસે પહેલાં ૧૦૦૦ રૂપિયા અને બાદમાં રાજ્ય સરકારની સૂચના આવતા ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરે છે. દંડ...

તરુણીઓને ભોળવીને તેમને ભગાડી જવા કુખ્યાત પ્રોફેસર ધવલ ત્રિવેદીએ ચોટીલામાં અંગ્રેજીના ક્લાસિસ ખોલ્યા હતાં અને વર્ષ ૨૦૧૮માં એક વેપારી પરિવારની પુત્રીને તે...

શહેરના બજરંગવાડી વિસ્તારમાં પુનિતનગર શેરી નં. ૪માં રહેતા ઈન્ડિયન ઓઈલ કોર્પો.ના કર્મચારી ભૂપતભાઈ વિઠ્ઠલભાઈ તેરૈયા (ઉ. વ. ૫૪) અને તેમના પત્ની ગુણંવતીબહેન (ઉ. વ. ૫૪)ની ખાખી વર્દીમાં જ છરીના ઘા ઝીંકી હત્યાના ગુનામાં છ વર્ષથી જેલમાં રહેલા સસ્પેન્ડેડ...

લોકડાઉનમાં છુટછાટો પછી ઓદ્યોગિક ઉત્પાદન શરૂ કરવા ઘણા સમયથી મંજૂરી મળી ચૂકી છે. પરંતુ કામદારો અને માગના પ્રશ્ને ઉદ્યોગકારો નાસીપાસ થઇ રહ્યા છે. 

કથાકાર મોરારિબાપુએ એક કથા દરમિયાન કૃષ્ણવંશીઓને દારૂડિયા અને છેડતી કરનાર, રાધાને પણ મહેણા મારતી નારી અને હળધારી બલરામને પણ દારૂડિયા લંપટ તરીકે દર્શાવતી...

નકલી સહીઓ કરી કરીને જમીનના આશરે ૪૦૦ જેટલાં ખોટાં દસ્તાવેજોથી છેતરપિંડીનો પ્રયાસ અમરેલીમાં થયો હોવાનું બહાર આવ્યું છે. આ નકલી સહી કોઈ સામાન્ય વ્યક્તિઓની નહીં, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ, ભીમરાવ આંબેડકર અને ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા દેશના દિગ્ગજ...



to the free, weekly Gujarat Samachar email newsletter