સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

મોરબી પુલ કેસઃ હાઇકોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે. 

હળવદ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે મહિલા છ વ્યકિતના મૃત્યુ નિપજ્યા હતાં. મૃતકમાં કચ્છના નખત્રાણાના નારણપર, ખેડબ્રહ્માના પટેલ પરિવારના ચાર સભ્ય અને ગાંધીનગરના બે ભાઇનો સમાવેશ થાય છે.

જામનગર નજીક ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આવેલી અગાઉની એસ્સાર ઓઇલ અને હાલની નયારા એનર્જી કંપની દ્વારા ગત વર્ષમાં સમયાંતરે રૂ. ૩૦.૫૮ કરોડની કિંમતના ૬૮,૩૮૧ મેટ્રીક ટન કોલસાની ચોરી થયાની ધોરણસર ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.નયારા એનર્જી...

ચીનમાં સીંગતેલના નિકાસ સોદા-સીંગદાણાની માગને લીધે નાફેડની મગફળીમાં ભારેખમ તેજી થઇ ચૂકી છે. નાફેડનો ભાવ ૨૪મી એપ્રિલથી ત્રણ જ દિવસમાં રૂ. ૨૦૦-૨૮૦ જેટલો ઉંચકાયો હતો. સીંગતેલની નિકાસ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે, થોડાં સોદા થયા છે, પરંતુ મગફળી...

જામનગરના વિખ્યાત બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધૂનને ૬ઠ્ઠી મેએ ૨૦૦૦૦ દિવસ પૂરા થશે. આ પ્રસંગે ૧૭મી એપ્રિલથી વિશેષ રામધૂન શરૂ કરાઈ છે. જામનગરનું શ્રી...

સામાન્ય રીતે સિંહોનો પ્રજનન સમય ચોમાસામાં શરૂ થતો હોય છે અને પ્રજનન ક્રિડાને ધ્યાનમાં રાખીને, સાવજોને ખલેલ ન પહેંચે તે માટે વન વિભાગ દ્વારા ગીર જંગલ પ્રવાસીઓ...

અત્યાર સુધી પિચકારી, પતંગ અને સાડીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી છવાયેલા હતા. આ વખતે રાજકોટમાં નરેન્દ્ર મોદીના ફોટાવાળી અને બીજેપીના લોગાવાળી ૫ હજાર જેટલી...

દ્વારકાના દરિયામાં વ્હેલ શાર્ક માછલીઓ પણ ક્યારેક દેખા દે છે. ૧૬મી એપ્રિલે સવારે મરિન કમાન્ડો અને એસઆરડી ટીમ રૂટીન પેટ્રોલિંગમાં હતી ત્યારે બેટ દ્વારકાના...

ગત વિધાનસભા ચૂંટણીમાં દ્વારકા-કલ્યાણપુર બેઠક પર ૬૦૦૦ મતથી વિજેતા બનેલા ભાજપના પબુભા માણેકે ઉમેદવારી ફોર્મમાં ક્યાંથી ચૂંટણી લડે છે, તે દર્શાવ્યું ન હતું....

 વંથલીમાં ૧૯મીએ માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલ પ્રચાર કરતાં હતાં ત્યારે ભાજપના કાર્યકરે ચૂંટણી પ્રચાર ન કરવા કહી ગાળાગાળી...

અભિનેતા વિકી કૌશલે તાજેતરમાં નવોદિત દિગ્દર્શક ભાનુ પ્રતાપ સિંઘની આગામી હોરર ફિલ્મ માટે શૂટિંગ કર્યું છે. આ ફિલ્મમાં કેન્દ્રસ્થાને બીચ પરનું એક જહાજ છે....



to the free, weekly Gujarat Samachar email newsletter