વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

તાલાળામાં હવામાન પરિવર્તનથી કેસરના પાકને ભારે નુકસાન થયું છે. હવે તેની અસરથી પાક ઓછો આવવાની સંભાવના છે. એપ્રિલ માસના અંતે કે મે માસમાં તાલાળા કેરી માર્કેટમાં હરાજી શરૂ થયા પછી ખરી આવક થશે. હાલમાં બજારમાં કેરીની થોડી થોડી આવક શરૂ થઈ છે. જૂનાગઢમાં...

નવાબંદરથી માંડણભાઇ પાંચાભાઇ મજેઠિયાની મેઘદૂત પ્રસાદ નામની બોટ લઇને ટંડેલ રવિન્દ્ર ભીમજી સોલંકી અને તેના ખલાસીઓ ૭૦ કિમી એટલે કે ૩૫ નોટિકલ માઇલ અરબી સમુદ્રમાં જાળ બાંધી માછીમારી કરી રહ્યા હતા. એ વખતે મહારાષ્ટ્રની ૨૦થી ૨૫ બોટ એક જૂથમાં આવી પહોંચી...

સૌરાષ્ટ્રભરની જનતા માટે રોજકોટથી હવાઈ મુસાફરી સરળ વિકલ્પ છે ત્યારે મુંબઈની હવાઈ મુસાફરી રાજકોટથી સસ્તી અને સુવિધાજનક બનશે તેવા અહેવાલ છે. તાજેતરમાં જેટ એરવેઝની રાજકોટ આવતી દૈનિક ફ્લાઇટ બંધ થઈ ગઈ હતી અને અન્ય વિમાની સેવાની ફ્રિકવન્સી પણ ઘટી હતી....

વિઠ્ઠલ રાદડિયાનું રાજકારણ ખતમ કરવા ગોંડલના રમેશ ધડુકને વહીવટ કરીને ભાજપે ટિકિટ આપ્યાના આક્ષેપો વચ્ચે ભાજપના ઉમેદવારને હરાવવા જય સરદારના નારા સાથે પત્રિકાઓ વહેંચાઈ હતી.  પત્રિકામાં જણાવ્યા મુજબ વિઠ્ઠલ રાદડિયાના મોભાને ખોખલો કરવા અને પછી જયેશ...

ખનીજ ચોરીના કેસમાં તાલાળાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને સ્થાનિક કોર્ટે સજા ફરમાવતાં જ ભાજપ સરકારે વિધાનસભા અધ્યક્ષને ભલામણ કરીને ધારાસભ્યપદ રદ કરાવ્યું...

પાકિસ્તાનનાં ગ્વાદર બંદરેથી રૂ. ૫૦૦ કરોડનાં હેરોઈનના જથ્થા સાથે ઇરાની બનાવટની ડાઉ પ્રકારની બોટ ૯ ખલાસીઓ સાથે રવાના થઈ ગઈ હતી. આ અંગેની બાતમી એટીએસનાં અધિકારી...

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પરથી ભાજપે નવો ચહેરો એવા ડો. મુંજપરાના નામની જાહેરાત કરી દીધી છે. સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાતાં તે ભાજપ સામે લડાયક મૂડમાં આવી ગયાનું જાણવા મળે છે. તેમણે પૂર્વ પ્રધાન જયંતી કવાડિયા અને ધારાસભ્ય ધનજી પટેલ સામે આક્ષેપ...

આજના જમાનામાં લોકોને વિદેશ ફરવા જવાનો અને સ્થાયી થવાનો વધુ મોહ હોય છે ત્યારે પોરબંદરના બેરણ ગામનું મહેર દંપતી વિદેશ રહેતું હોવા છતાં ત્યાંની હાઈફાઈ લાઈફ...

લોકસભાની ચૂંટણીની દસમીએ સાંજે તારીખ જાહેર થતાં આચારસંહિતા અમલમાં આવી હતી. જો કે તે પૂર્વે રાજ્ય સરકારે મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના કુલપતિ તરીકે અમદાવાદની એલ ડી આર્ટ્સ કોલેજના પ્રિ. મહિપતસિંહ ચાવડાની નિમણૂક જાહેર કરી હતી. જ્યારે...

બજરંગપુરાના અને હાલ વઢવાણમાં રહેતા ભાજપના નેતાને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૬૦ લાખ માગ્યાની ફરિયાદ થતાં બી ડિવિઝન પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી લીધા છે. તમારો જમીનનો કેસ પતાવવો છે તેમ કહીને આરોપી હિના બાવાજી, અનિરુદ્ધસિંહ ચૌહાણ અને અશોક રામીએ ભાજપી...



to the free, weekly Gujarat Samachar email newsletter