વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતના કારણે આઠમી નવેમ્બરે નામચીન મુસ્લિમ માણસ આરિફ ગુલામ મીર તેના મિત્ર ઈમરાન સાથે ઊભા હતા ત્યારે તેમના પર અંધાધૂંધ...

જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબહેન માડમની પુત્રી શિવાની દિવાળી પર્વમાં અકસ્માતે દાઝી ગઈ હતા. તેમનું લાંબી સારવાર બાદ નવમીએ સિંગાપોરમાં મૃત્યુ થયું હતું....

સોમનાથમાં રૂ. ૪૫ કરોડના ખર્ચે નિર્માણાધિન યાત્રીપથનું ભૂમિપૂજન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છઠ્ઠીએ કર્યું...

ઋતુચક્ર બદલાઈ રહ્યું છે તેથી ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવે ફળોના રાજા કેરી પર થવા લાગી છે. છેલ્લા ૧૦ વર્ષથી શિયાળામાં પણ આંબે કેરી આવી હોય એવી ઘણી ઘટનાઓ...

ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ અંતર્ગત નમ્રમુનિ મહારાજ તથા અન્ય મુનિ ભગવંતો અને મહાસતીજીની નિશ્રામાં રવિવારે રાજકોટમાં દિવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં...

રાજકોટ શહેરના મોરબી-માધાપર રોડ ઉપર ૫૦૦ એકરની વિશાળ જગ્યામાં તૈયાર થયેલા સ્વામિનારાયણ નગરમાં ધર્મ અવસરના ઉમંગ અને ઉલ્લાસનો માહોલ છવાયો છે. રાજકોટના કાલાવડ...

રોજીદ ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુએ મંદિરમાં અને તેમના ઘરે કચરા-પોતા કરવા માટે બોલાવેલી સગીરા પર બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઘરકામ માટે...

સોમનાથમાં પાંચ દિવસથી ચાલી રહેલા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું ૨૪મીએ સમાપન થયું હતું. પાંચ દિવસીય મેળા અંદાજે દસેક લાખ લોકોએ માણ્યો હતો. અંતિમ દિવસે મધ્યરાત્રે સોમનાથ મહાદેવને મહાઆરતી સાથે કલાકાર માયાભાઈ આહિરે લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું....

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રેરણા અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ધોરાજી બીએપીએસ સ્વામીનારાયણ મંદિરનો દ્વિતીય પાટોત્સવ સંતોના સાંનિધ્યમાં...

૪૦૦થી વધુ મુસાફરો અને વાહનો સાથે ૨૧મીએ દહેજથી ઘોઘા આવી રહેલું રો રો ફેરી સર્વિસના જહાજનું એન્જિન બંધ થઈ જતાં દરિયામાં આ જહાજ ખોટકાઈ ગયું હતું. મધદરિયે...



to the free, weekly Gujarat Samachar email newsletter