લખતરના રાજ પરિવારનાં મહેલમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી ૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂર્તિ અને રૂ. ૪૦ લાખના સોના-ચાંદીના વાસણો તાજેતરમાં ચોરાઈ ગયા છે. ૧૧મીએ સવારે પૂજા અર્ચના કરવા રાજવી પરિવારના સભ્યો હવેલીએ ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી. રાધાકૃષ્ણની...