મહાનુભાવોને મોદીની યાદગાર ભેટઃ મેલોનીને સિલ્ક સ્ટોલ, શેખને કેસર કેરી

તાજેતરના પાંચ દેશના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિવિધ દેશના ટોચના નેતાઓને ભારતની પરંપરાગત કલા, હાથવણાટ અને ખાસ કૃષિ ઉત્પાદનો સંબંધિત ભેટ-સોગાદ આપી હતી. 

અલાસ્કામાં ‘મિડનાઇટ સન’

અમેરિકાના સૌથી ઉત્તરીય રાજ્ય અલાસ્કાના ઉત્કિયાગવિકમાં આ સમયે એક બેહદ અનોખા કુદરતી ઘટનાક્રમનો પ્રારંભ થઇ ગયો છે. હવે અહીં 84 દિવસ સુધી સૂર્યાસ્ત નહીં થાય. આ ઘટનાને ‘મિડનાઇટ સન’ એટલે કે મધરાતનો સૂરજ કહેવામાં આવે છે.

ભારતની કોઇ પણ મીઠાઈનું નામ લેતાંની સાથે મોંમાં પાણી આવી જશે, અને દિમાગ તેના મઘમઘાટથી તરબતર થઇ જશે. આ જ કારણ છે કે ભારતની ત્રણ રસિલી મીઠાઇએ ‘ટેસ્ટ એટલાસ’એ...

ભારતના બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલને દેશના બહ્માસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. આ મિસાઇલ એટલી ખાસ છે કે ચીનમાં તૈનાત એસ-400 એર ડિફેન્સના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ફ્રાન્સ યાત્રા શુક્રવારે એક ગરિમાપૂર્ણ ક્ષણ સાથે સંપન્ન થઈ હતી. ફ્રાન્સના રાષ્ટ્રીય પર્વે યોજાયેલી બેસ્ટીલ ડે પરેડ...

ફ્રાન્સનો બે દિવસનો પ્રવાસ પૂરો કરીને ભારતનાં વડા પ્રધાન મોદી શનિવારે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ) પહોંચ્યા હતા, જયાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું....

ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યોએ 14 જુલાઇએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની સામે વિશાળ શાંતિ રેલી યોજીને ભાગલાવાદી પરિબળોનો ઉગ્ર વિરોધ કર્યો...

શું તમે જાણો છો કે વિશ્વની સૌથી જૂની હોટેલ ક્યાં આવેલી છે અને આજે ક્યા સ્વરૂપમાં છે? હકીકતમાં દુનિયાની સૌથી જૂની હોટેલ જાપાનમાં માઉન્ટ ફૂજીના પહાડો વચ્ચે...

ભારતીય મૂળના બિલિયોનેર પંકજ ઓસ્વાલ અને તેમના પત્ની રાધિકા ઓસ્વાલે તાજેતરમાં વિશ્વમાં સૌથી મોંઘા ઘરોમાંના એકની ખરીદી કરી છે. તેમણે સ્વિટ્ઝરલેન્ડના ગીન્જિન્સ...

સ્વિત્ઝર્લેન્ડના જિનિવામાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા એઆઈ ફોર ગુડ ગ્લોબલ સમિટ યોજાઇ હતી. જેની વિશેષતા એ હતી કે તેમાં માણસોની સાથે આર્ટિફિશિયલ...

એક અમેરિકી કપલ પાસેથી ઉબરે સિંગલ ટ્રિપના 30 હજાર ડોલર જેવી તોતિંગ ૨કમ વસૂલી હતી. કોસ્ટારિકાના પ્રવાસે ગયેલા કપલે ઓનલાઈન ટેક્સી બુક કર્યા બાદ વિચિત્ર અનુભવ...

અમેરિકાનાં આ 90 વર્ષીય વૃદ્ધાએ 74 વર્ષની કારકિર્દીમાં એક પણ રજા લીધી નથી. મેક્બા મેબેન નામનાં મહિલા ગયા મહિને ડિલાર્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી નિવૃત્ત...



to the free, weekly Gujarat Samachar email newsletter