મહાનુભાવોને મોદીની યાદગાર ભેટઃ મેલોનીને સિલ્ક સ્ટોલ, શેખને કેસર કેરી

તાજેતરના પાંચ દેશના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિવિધ દેશના ટોચના નેતાઓને ભારતની પરંપરાગત કલા, હાથવણાટ અને ખાસ કૃષિ ઉત્પાદનો સંબંધિત ભેટ-સોગાદ આપી હતી. 

અલાસ્કામાં ‘મિડનાઇટ સન’

અમેરિકાના સૌથી ઉત્તરીય રાજ્ય અલાસ્કાના ઉત્કિયાગવિકમાં આ સમયે એક બેહદ અનોખા કુદરતી ઘટનાક્રમનો પ્રારંભ થઇ ગયો છે. હવે અહીં 84 દિવસ સુધી સૂર્યાસ્ત નહીં થાય. આ ઘટનાને ‘મિડનાઇટ સન’ એટલે કે મધરાતનો સૂરજ કહેવામાં આવે છે.

ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશખુશાલ દેશ છે. તેનો ટાપુ ઉલ્કો-ટેમિયો તો તેના સમૃદ્ધ કુદરતી સૌંદર્યના કારણે હંમેશા પ્રવાસીઓની પહેલી પસંદ રહ્યો છે. ઉનાળાની રજાઓ...

ભારત હોય કે બ્રિટન, બાળકો હોય કે વડીલો સેન્‍ડવીચ એક એવી વાનગી છે જે દરેક ઉંમરના લોકો ખાવાનું પસંદ કરે છે. બે બ્રેડ વચ્‍ચે વિવિધ વેજિટેબલ્સ કે પોતાનું મનપસંદ...

બે મહાન રાષ્ટ્ર, બે મહાન મિત્ર. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઇડેનની ઐતિહાસિક મુલાકાતનો આ સાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક યુએસ પ્રવાસ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઇજિપ્તમાં સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ'થી સન્માનિત કરાયા છે. ભારતીય વડા પ્રધાનની બે દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન ઇજિપ્તની...

માર્કેટ રેગ્યુલેટર ‘સેબી’એ ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસી પાસેથી રૂ. 5.35 કરોડનો દંડ વસૂલવા માટે તેના બેંક, ડિમેટ અને મ્યુચ્યુલ ફંડ હોલ્ડિંગ એકાઉન્ટ્સ જપ્ત...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસના પ્રારંભ સાથે જ દ્વિપક્ષીય સંબંધોમાં નવું પ્રકરણ ઉમેરાયું છે. વિશ્વના બે મહાન લોકતંત્રના સર્વોચ્ચ નેતાઓની મુલાકાત...

કેન્યા અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર સમજૂતી પર સોમવાર 19 જૂને હસ્તાક્ષર કરાયા છે. નાઈરોબીમાં વેપાર વાટાઘાટો પર સહીસિક્કા સમયે ઈયુના ટ્રેડ કમિશનર વાલ્દિસ...

યુરોપીય દેશોમાંથી વપરાયેલાં વસ્ત્રો અને કાપડના કચરાનો 90 ટકા હિસ્સો નિકાસ મારફત આફ્રિકા અને એશિયાના દેશોમાં ખડકાતો હોવાનું યુરોપિયન એન્વિરોન્મેન્ટ એજન્સી (EEA)ના...

વાળ કપાવવા માટે લોકો ઘણી વાર ઘણા મોંઘાદાટ સલુન્‍સમાં જતા હોય છે, પરંતુ શું તમે ક્‍યારેય કલ્પના કરી છે કે વાળ કાપવાનું બિલ એટલું વધારે આવે કે તેને ચૂકવવા...

તૂર્કિયેનો સુલતાન કોશન સૌથી ઊંચા માણસ તરીકે ખિતાબ ધરાવે છે. તેમની ઊંચાઈ 8 ફૂટ 3 ઈંચ છે. તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે, પરંતુ...



to the free, weekly Gujarat Samachar email newsletter