કોલમ્બસ અમેરિકાનો શોધક નથીઃ 20,000 વર્ષ પહેલા જાપાનમાંથી લોકો અમેરિકા પહોંચ્યા હતા

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) એટલે સ્વપ્નો સાકાર કરવાની દુનિયા. સમગ્ર વિશ્વમાંથી સ્થળાંતર કરીને લોકો અહીં ખડકાતા રહ્યા છે. આપણે બધા તો એમ જ માનીએ છીએ અથવા એમ કહેવાયું છે કે ભારતને શોધવા સ્પેનથી નીકળેલો મૂળ ઈટાલિયન ક્રિસ્ટોફર કોલમ્બસ આડા...

સુરેન્દ્રનગરના ડો. ચંદ્રકાંત શાહને ‘ઓર્ડર ઓફ કેનેડા’ સન્માન

વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો.ચંદ્રકાંત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઓર્ડર ઓફ કેનેડા’થી...

ભારતીય સૈન્યએ પૂર્વ લદાખમાં પેંગોંગ ત્સો(સરોવર)માં પેટ્રોલિંગ માટે નવું લેન્ડિંગ શિપ અને સ્પીડ બોટ તહેનાત કર્યા છે. તેનાથી 14,000 ફૂટની ઊંચાઈ પર ચીન સરહદે...

ચીન સાથે જોડાયેલી 3488 કિમી લાંબી એલએસી ઉપર ઠંડાગાર વાતાવરણ વચ્ચે ભારતીય સેનાની સ્થિતિમાં બદલાવ ચાલી રહ્યો છે. ભારતીય સેનાની નજર ચીનના વેસ્ટર્ન થિએટર કમાન્ડ...

અમેરિકાના ડ્રગ રેગ્યુલેટર એફડીએ દ્વારા વિશ્વની સૌથી મોંઘી દવાને મંજૂરી આપી દીધી છે. હેમજેનિક્સ નામની જિન થેરાપી આપતી આ દવા લોહીના દુર્લભ રોગ, સીએસએલ બહરિંગ્સ...

છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક અનિશ્વિતતાના માહોલ વચ્ચે એશિયાના ઇમર્જિંગ માર્કેટમાં સતત મંદીની ચાલ જોવા મળી રહી છે, પરંતુ હવે તેમાં મંદીનો દોર પૂર્ણતાને આરે...

યુવતીઓ સામાન્યપણે લીડર બનવા માંગતી નથી, પરંતુ જ્યારે તેઓના આત્મસન્માન પર વાત આવે છે ત્યારે તેઓ અડગ રહીને તેનો સામનો કરે છે. આ રિસર્ચના મેટા-વિશ્લેષણ અનુસાર...

ભારત સરકાર ચીનના બદઈરાદાઓના કાયમી ઉકેલરૂપે પૂર્વોત્તરમાં 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફ્રન્ટિયર હાઈવે બનાવવા જઇ રહી છે. આશરે 2000 કિમી લાંબો હાઈવે અરુણાચલ...

ભારતના પાડોશી દેશ મ્યાંમારમાં 25 ફૂટ ઊંચો અને 50 ફૂટ પહોળો પથ્થર છે જે સદીઓથી એક ઢોળાવ પર ટકી રહ્યો છે. તેની નજીક જતાં જ લોકોને એવો ડર લાગે છે કે હમણાં...

વિશ્વની વસતી આઠ બિલિયનનો આંક વટાવી ગઈ છે. પણ દુનિયાનું આઠ અબજમું બાળક બનવાનું સિમાચિહ્ન કોના નામે નોંધાઇ છે? તે એક બાળકી છે, જે 15 નવેમ્બરે મનિલાસ્થિત...

ઓસ્ટ્રેલિયાનો એક કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. એક દંપતીએ 2004માં લગ્ન કર્યા હતા. એ પછી બંને વચ્ચે મતભેદ થતાં 2015માં ડિવોર્સ લઇને છૂટા પડી ગયા. એ પછી બંને...

ઓસ્ટ્રેલિયાના જાણીતા પ્રોફેસર અને લેખક સલ્વાટોર બાબોન્સે આંતરરાષ્ટ્રીય મીડિયાની ખૂબ ટીકા કરી હતી. ઓસ્ટ્રેલિયાના આ પ્રોફેસરે વધુમાં કહ્યું હતું કે પશ્ચિમી...



to the free, weekly Gujarat Samachar email newsletter