સિંગાપોરમાં ચાર દિવસનું વર્કવીક

વિશ્વમાં ચાર દિવસ વર્કવીકની ચર્ચા ચાલે છે ત્યારે સિંગાપોરે તેના અમલની જાહેરાત પણ કરી દીધી છે. સિંગાપોર ચાર દિવસ વર્કવીક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ બનશે.

ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

મેરિકાના પ્રમુખ જો બાઈડેને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને દેશના નેતાઓ વચ્ચે કોરોનાની મહામારી બાબતે ચર્ચા થઈ હતી....

પાકિસ્તાનમાં ચીનની વધી રહેલા હસ્તક્ષેપ સામે બળવાખોરોમાં રોષ છે. ૨૧ એપ્રિલે ક્વેટામાં બળવાખોરોએ ચીનના રાજદૂતને નિશાન બનાવીને એક લક્ઝરી હોટલને વિસ્ફોટ કરી ઉડાવી દીધી. બળવાખોરોને માહિતી મળી હતી કે ચીની રાજદૂત ક્વેટાની સેરેના હોટલમાં રોકાયા છે....

 ‘ફોર્બ્સ’ મેગેઝિને એશિયાના ૨૦ બુદ્ધિશાળી લોકોની યાદીમાં ઉત્તર પ્રદેશના ગોરખપુરની રહેવાસી શ્રુતિ પાંડેને સ્થાન આપ્યું છે. શ્રુતિ ભારતમાં ઓછા ખર્ચે ટકાઉ...

ભારત હાલમાં કોરોનાના બીજા મોજાનો સામનો કરી રહ્યું છે. સમગ્ર દેશમાં હાહાકારની સ્થિતિ છે, જે કેટલાક સમય પહેલાં વિશ્વના બાકીના વિકસિત દેશોની હતી. બ્રિટન,...

કોરોનાની બીજી ઘાતક લહેર સામે ઝઝૂમી રહેલા ભારતમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજનની અછત સહિત અન્ય કેટલીય મેડિકલ સુવિધાઓની ઉણપ પ્રવર્તી રહી છે. ભારત માટે કટોકટીભર્યો...

 કોરોના વાઈરસ મહામારી શરૂ થયાં પછી દુનિયાના મોટાભાગમાં જાણે કે સમય થંભી ગયો હતો. પરંતુ, યુએઈમાં નવા નવા પ્રોજેક્ટ્સ સાકાર થઈ રહ્યા હતા. નિર્માણ હેઠળના...

ઓસ્ટ્રેલિયાએ તેના વિક્ટોરીયા પ્રાંત સાથે જોડાયેલા ચીનના ફ્લેગશીપ બેલ્ટ એન્ડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બૈજિંગ સાથે કરેલા બંને કરાર રદ કરી દીધા છે. તેને પગલે કાનબેરા ખાતે ચીની દૂતાવાસે ચીમકી આપી દીધી છે કે બંને દેશો વચ્ચે પ્રવર્તી રહેલા તંગદિલીભર્યા...

જાપાનમાં રોબોટ્સનું વેચાણ ૩૦ ટકા સુધી વધી ગયું છે. આધુનિક ટેક્નોલોજીના પ્રણેતા ગણાતા દેશ માટે આમાં કંઇ નવાઇજનક વાત નથી, પરંતુ આની પાછળનું કારણ જાણશો તો...

અમેરિકી જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટરે અમેરિકી કોંગ્રેસને કહ્યું હતું કે અમેરિકા સામે ૨૧મી સદીમાં સૌથી મોટો વૈશ્વિક ખતરો ચીન છે....



to the free, weekly Gujarat Samachar email newsletter