NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

કોઈ નવજાત બાળકના પેરન્ટ્સ તમને કહે કે અમારું બાળક એક વર્ષનું છે અને બીજા જ દિવસે એમ પણ કહે કે બાળક બે વર્ષનું છે તો તમને આંચકો અને આશ્ચર્ય બંને લાગશે....

જે લોકોએ કોરોનાથી સંક્રમિત થયા બાદ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે તેવા લોકો કોરોના જ નહીં, અન્ય વાઈરસથી વધુ સુરક્ષિત રહે છે. મેડિકલ જર્નલ ધ લાન્સેટ ઇન્ફેક્શિયસ...

 વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના યુરોપ પ્રવાસના પહેલા તબક્કામાં જર્મની પહોંચ્યા હતા, જ્યાં ભારતીય મૂળના લોકોએ તેમનું ઉમળકામભેર સ્વાગત કર્યું હતું....

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી નેપાળની હાઇફાઇ નાઇટ ક્લબમાં પાર્ટી એન્જોય કરતા હોવાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા એક વીડિયોએ ભારતીય રાજકારણમાં હલચલ મચાવી...

જર્મનીની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન મોદીએ બર્લિનના પોટ્સડેમર પ્લાઝા થિયેટરમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા લોકોના દિલ જીતી લીધા હતા. વડા પ્રધાને લગભગ...

ત્રણ યુરોપીયન દેશો - જર્મની, ડેન્માર્ક અને ફ્રાન્સની મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં ઈન્ડિયા-ડેનમાર્ક...

ધનપતિઓની મહાનગરી દુબઈમાં વિશિષ્ટ નંબર પ્લેટ અને ફોન નંબર માટે યોજાયેલા ચેરિટી ઓકશનમાં એક નંબરપ્લેટ 35 મિલિયન દિરહામ એટલે કે રૂ. 70 કરોડમાં વેચાઇ છે.

જાપાને દાવો કર્યો છે કે રશિયાએ તેના કુરીલ ટાપુઓ ગેરકાયદે કબજો જમાવી રાખ્યો છે. જાપાનના વિદેશ મંત્રાલય દ્વારા વિદેશ નીતિ અંગે વાર્ષિક અહેવાલ રજૂ કરાય છે, જેમાં આ બાબતે રશિયાની ટીકા કરાઇ છે.

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં વિપક્ષના ચૂંટણી બહિષ્કાર વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈના ઉમેદવાર સરદાર તન્વીર ઈલિયાસ...



to the free, weekly Gujarat Samachar email newsletter