સુરેન્દ્રનગરના ડો. ચંદ્રકાંત શાહને ‘ઓર્ડર ઓફ કેનેડા’ સન્માન

વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો.ચંદ્રકાંત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઓર્ડર ઓફ કેનેડા’થી...

ટીનેજરની સિદ્ધિઃ 15 લાખ ખગોળીય પિંડ શોધ્યા

મોટો-મોટા ખગોળ નિષ્ણાતો પણ જે કામ નથી કરી શક્યા તે કામ ફક્ત 15 વર્ષના વિદ્યાર્થીએ કરી દેખાડતાં નિષ્ણાતો સહિત બધા દંગ થઇ ગયા છે. કેલિફોર્નિયાના 15 વર્ષના વિદ્યાર્થીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી નાનામોટા 15 લાખ ખગોળીય પિંડ શોધી કાઢ્યા...

અબુધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) સૌથી ધનવાન એશિયન ગૌતમ અદાણીની ત્રણ કંપનીઓમાં 2 બિલિયન ડોલર (રૂ. 15,400 કરોડ)નું રોકાણ કરશે. આ મૂડીરોકાણનો...

પાકિસ્તાના નાટ્યાત્મક ઉથલપાથલ પછી વડા પ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વમાં નવી સરકારે દેશની શાસનધૂરા સંભાળી છે. પાકિસ્તાનમાં સર્જાયેલી રાજકીય ઊથલપાથલોનો પાકિસ્તાન...

શ્રીલંકા હાલ પ્રચંડ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેવાના બોજ તળે દટાયેલા શ્રીલંકાની વહારે ભારત પહોંચ્યું છે. ભારતે શ્રીલંકાને મોટા પ્રમાણમાં ખાદ્ય...

પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ટાળીને સત્તા બચાવવા માટે શનિવારે ભારે હવાતિયા માર્યા. મતદાન ટાળવા માટે...

દુબઇ સરકારે સોનૂ સૂદને ગોલ્ડન વિઝા આપ્યા છે. સામાન્ય રીતે દુબઇના ગોલ્ડન વિઝા માટે રોકાણકાર, બિઝનેસમેન કે પછી કોઇ પણ ક્ષેત્રના વિશેષજ્ઞ જ આ વિઝા માટે અરજી...

પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરતાં પહેલાં જનતાને સંબોધન વખતે ભારતની પ્રશંસા કરનારા ઈમરાન ખાનને વિપક્ષે ભારત જતા રહેવાની સલાહ આપી છે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફને નવા વડા પ્રધાન તરીકે પસંદ કરાયા છે. આ એવા વડા પ્રધાન છે જેઓ ભ્રષ્ટાચારના...

પાકિસ્તાનના નવનિયુક્ત વડા પ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમને અપાયેલા અભિનંદન બદલ આભાર માનતા કહ્યું છે કે તેમનો દેશ...

 અગાઉની સરખામણીએ રશિયાએ યુક્રેન પરના હુમલા ઓછા કર્યા છે અને રાજધાની કીવ સહિતના સ્થળોથી આર્મીને પાછા ખેંચવાની શરૂઆત કરી છે. આ સમયે અત્યંત મહત્ત્વના ઘટનાક્રમમાં...

ચીનના ઝેન્ગજિયાજિયે વિસ્તારમાં આવેલા એક પર્વત ઉપર દુનિયાની સૌથી વધુ ઉંચાઈએ આઉટડોર લિફ્ટ બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. આ લિફ્ટ ક્લિફની બહારની બાજુએ છે,...



to the free, weekly Gujarat Samachar email newsletter