ચીનની સિંગવા યુનિવર્સિટીમાં એઆઈ સંચાલિત અનોખી હોસ્પિટલ

ચીનની સિંગવા યુનિવર્સિટીના એઆઈ રિસર્ચ વિભાગે દુનિયાની પ્રથમ એઆઈથી ચાલતી હોસ્પિટલ બનાવી છે. આ હોસ્પિટલનું નામ એજન્ટ હોસ્પિટલ રખાયું છે. આ એઆઈ એજન્ટનું નિર્માણ રોગોનું ઝડપથી નિદાન થાય તે માટે કરાયું છે. તેનાથી ડોક્ટર્સનો વર્કલોડ ઘટશે. અનેક દર્દીઓને...

ગગન ગોખમાંથી બ્રહ્માંડ નિરખતા શુભાંશુ શુક્લા

ભારતીય અવકાશન સંસ્થાન ‘ઇસરો’ અને અમેરિકી અવકાશ સંસ્થાન ‘નાસા’ના સંયુક્ત અભિયાન Axiom-4 મિશન અંતર્ગત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર પહોંચેલા ભારતીય ગગનયાત્રી શુભાંશુ શુક્લાએ રવિવારે આઈએસએસના કપોલા નામના વિશેષ મોડ્યુલમાંની સાત બારીમાંથી બ્રહ્માંડનું...

બાંગ્લાદેશની રાજધાની ઢાકા પાસે બૂઢીગંગા નદીમાં હોડી ડૂબી જવાથી ૨૮ લોકોનાં મોત થયાના અહેવાલ ૨૯મીએ હતાં. હોડીમાં ૧૦૦થી વધુ લોકો સવાર હતા. ૨૮ મૃતદેહ બહાર...

જાપાને જગતનું સૌથી ફાસ્ટ સુપર કમ્પ્યુટર ‘ફુગાકુ’ તૈયાર કર્યું છે. અમેરિકન સંસ્થા ટોપ-૫૦૦ જાહેર કરેલા જગતના ફાસ્ટેસ્ટ સુપર કમ્પ્યુટર્સના લિસ્ટમાં ‘ફુગાકુ’ને...

એક સ્ટડી અનુસાર પરિવારનો વિખવાદ કે ખટરાગ લાંબે ગાળે વ્યક્તિના આરોગ્ય માટે અત્યંત જોખમી પુરવાર થાય છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના...

બર્મિંગહામ ખાતેના કોન્સલ જનરલ ઓફ ઈન્ડિયા ડો. અમન પૂરીની કોન્સુલ જનરલ ઓફ દુબઈ તરીકે નિમણુંક કરવામાં આવી છે. યુકેમાં તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને યુકે...

યુગાન્ડાના સૌથી મોટા શહેરની સ્કૂલ કમ્પાલા પેરન્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ રુપારેલિયાએ સોમવાર, ૨૯ જૂને ચાઈલ્ડ રેપર્સ ફ્રેશ કિડ અને ફેલિસ્ટાને ગેલેક્સી...

કરાચીમાં પાકિસ્તાન સ્ટોક એક્સ્ચેન્જ (PSX) પર સોમવારે સવારે શેરબજારનું કામકાજ શરૂ થતાંની સાથે જ ઘાતકી આતંકી હુમલો કરાયો હતો. આતંકી હુમલામાં ૪ આતંકી સહિત...

દુબઇમાં ચોરી અને લૂંટના પ્રયાસમાં હિરેન અઢિયા (ઉં ૪૦) અને તેમનાં પત્ની વિધિ અઢિયાને દુબઇના એરેબિયન રાન્ચિઝ વિલામાં મારી નંખાયા હતા. એમ દુબઇ પોલીસે કહ્યું હતું. પોલીસે ૨૪ કલાક કરતાં પણ ઓછા સમયમાં હત્યારા પાકિસ્તાનીને પકડી લીધો હતો. દુબઇ પોલીસે...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ફરી એકવાર ચેતવણી ઉચ્ચારી છે કે વિશ્વમાં જો કોરોનાનો બીજો તબક્કો શરૂ થશે તો લાખો લોકોનાં મૃત્યુ થઈ શકે છે. ૩૦મી જૂનના અહેવાલો...

• અશ્વેત નર્સનાં મોતના વિરોધમાં દેખાવ• સુલેમાનીનાં મોત બદલ ટ્રમ્પ સામે વોરંટ• આતંકી સાજિદ મીરને ISIનું રક્ષણ • ગિલગિટ, બાલ્ટિસ્તાનમાં ચૂંટણી

નેપાળના વડા પ્રધાન કે પી ઓલી સામે વિપક્ષોએ મોરચો માંડ્યો છે અને તેમનાં રાજીનામાની માગ કરાઈ હોવાના અહેવાલ ૨૮મીએ હતા. જોકે લોકોનું ધ્યાન બીજે દોરવા ઓલીએ...



to the free, weekly Gujarat Samachar email newsletter