ભગવદ્ ગીતા આધુનિક વિશ્વમાં અમૃત સમાનઃ ચીની વિશારદો

સદીઓથી જ્ઞાનના અમૃત તરીકે ઓળખાતી ભગવદ્ ગીતા આજે ચીનમાં આધુનિક જીવનની જટિલતાઓ માટે આદર્શ માર્ગદર્શક તરીકે આદર પામી રહી છે. બૈજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 'સંગમઃ ભારતીય દાર્શનિક પરંપરાઓનો મેળાપ’ નામના પરિસંવાદમાં પ્રસિદ્ધ ચીની વિદ્વાનોએ...

કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

જમૈકાના મોન્ટેગો બેની ૩૩ વર્ષીય બિઝનેસવુમન ડીઆના-રે ક્લેટનના જીવનમાં અજીબોગરીબ ઘટના ઘટી છે. ડીઆના એક ગંભીર કાર અકસ્માતના પરિણામે હોસ્પિટલમાં કોમામાં રહ્યા...

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી)માં જ હવે શી જિનપિંગનો વિરોધ થવા લાગ્યો છે. જિનપિંગને ભારત સામે શિંગડા ભરાવવા ભારે પડી રહ્યા છે. અમેરિકી મેગેઝિન ન્યુઝવીકના...

ભારતીય સૈન્યની પેંગોંગ ત્સો સરોવરની દક્ષિણમાં ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે આગોતરી કાર્યવાહીથી ભારતને ચીન સામે વ્યૂહાત્મક લીડ મળી ગઈ છે. આ સાથે પહેલી વખત ૧૯૬૨ના...

ચીન સરકાર અને સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતી કંપની ઝેનહુઆ ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા ભારત સહિત સમગ્ર જગતમાં જાસૂસીની જાળ ફેલાવાઇ...

• પાકિસ્તાનમાં વિદેશી મહિલા પર ગેંગરેપ• અફઘાન સરકાર-તાલિબાન વચ્ચે ઐતિહાસિક મંત્રણા• ઈરાને ચેમ્પિયન રેસલર નાવિદ અફકારીને ફાંસી આપી • પત્રકાર ખશોગીના હત્યારાઓની મોતની સજા કેદમાં તબદીલ

યુએઈ અને ઈઝરાયેલના શાંતિકરાર બાદ ઇઝરાયેલ અને અખાતી દેશ બહેરિન પણ પારસ્પરિક શાંતિકરારની ઐતિહાસિક સમજૂતી કરવા સંમત છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ ટ્વિન ટાવર પર થયેલા ત્રાસવાદી...

પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન સિપાહ-એ-સાહબા પાકિસ્તાનને શિયા સમુદાય વિરુદ્ધ કરેલી ઉશ્કેરણીના પગલે ૧૨મી સપ્ટેમ્બરે કરાચીમાં સુન્ની સમુદાયના હજારો લોકો સડકો પર ઊતરી આવ્યા હતા. સડકો પર ઊતરી આવેલી હજારો સુન્નીઓની ભીડે શિયાઓને કાફિર ગણાવી તેમને જાનથી...

જાપાનમાં યોશિહિદે સુગા સોમવારે શાસક પક્ષના નવા વડાપદે ચૂંટાઇ આવ્યા હતા. સંસદમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી બહુમતી ધરાવતી હોવાથી સુગા વડા પ્રધાન બની રહેશે તે નિશ્ચિત છે. સંસદમાં મતદાનમાં તેઓ જીતીને દેશના નવા વડા પ્રધાન બનશે. વડા પ્રધાન શિન્જો આબેના...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા મુજબ આખા વિશ્વમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૦૭૯૩૦ કેસ સોમવારના ૨૪ કલાક દરમિયાન નોંધાયા હતા જે અત્યાર સુધીનો નવો...

લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) ખાતે સર્જાયેલા સરહદી વિવાદના ઉકેલ માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા પ્રયાસોની વધુ એક કડીમાં રશિયાના મોસ્કો...



to the free, weekly Gujarat Samachar email newsletter