ટ્રમ્પની સુપર ક્લબ C-5 બનાવવાની યોજના

પ્રમુખ ટ્રમ્પ એક નવા કોર-5 (CA) નામનું એલિટ ગ્રૂપ બનાવવા હિલચાલ કરી રહ્યા છે. G-7ને કોરાણે મૂકીને બનનારા આ ગ્રૂપમાં અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાનને જ સામેલ કરાશે. G-7 ફક્ત 7 અમીર દેશો તેમજ લોકશાહી દેશો છે જ્યારે સુપર કલબ C-5માં જે તે દેશની...

મારિયા કોરીના મચાડોની દીકરીએ સ્વીકાર્યો નોબેલ પુરસ્કાર

નોર્વેની રાજધાની ઓસ્લોના સિટી હોલમાં યોજાયેલા સમારોહમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.

કોરોના વાઈરસે વિશ્વભરમાં ભરડો લીધો છે. અમેરિકામાં આશરે ૩૬૮૯૭૦થી વધુ કેસ પોઝિટિવ છે અને મોતનો આંકડો ૧૦૯૬પથી વધુ નોંધાયો છે. ઈટાલીમાં ૧૩૨૫૦૦થી વધુ કેસ અને...

કોરોના વાઈરસના જન્મસ્થાન ચીનમાં દરેક ઉદ્યોગો સાથે સાથે મનોરંજન માર્કેટ પણ ઠપ્પ થઈ ગયું હતું. જોકે આ નુકસાનમાંથી બહાર આવવા માટે ચીન તૈયાર થયું છે. એક અહેવાલ...

કોરોના વાઈરસના કારણે જર્મનીમાં મૃત્યુદર અત્યાર સુધી ઘણો નીચો હતો પરંતુ, સતત બીજા દિવસે નવા ૧૪૯ મોતના કારણે સૌપ્રથમ વખત મૃત્યુદર ૦.૯ ટકાથી વધીને ૧ ટકાથી ઉપર ગયો છે, જે એક સપ્તાહ અગાઉ માત્ર ૦.૪ ટકા અને ૨૦ માર્ચે ૦.૨ ટકા હતો. જોકે, મોટા ભાગના યુરોપીય...

યુરોપ ખંડમાં કોરોના વાઈરસનો ચેપ દાવાનળની જેમ ફરી વળ્યો છે. ઈટાલી પછી હવે સ્પેનમાં કોરોના વાઈરસથી મૃત્યુનો આંક વધી રહ્યો છે. મૃત્યુઆંક બાબતે સ્પેન ૭૭૧૬ની...

સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બાયોફિઝિસિસ્ટ અને નોબેલ પ્રાઇઝ વિજેતા માઇકલ લેવિટે ભવિષ્યવાણી કરી છે કે કોરોનાનો કેર જલદી જ ખતમ થશે કેમ કે દુનિયા સોશિયલ ડિસ્ટિન્સિંગનું...

• અમેરિકામાં ૩૨ લાખ બેકાર લોકોએ કોરોના ભથ્થાં માટે અરજી •૨૦૨૧ માટે ૬૫૦૦૦ એચ-૧બી વિઝાની કામગીરી સંપન્ન• ઉત્તર કોરિયાનું પુનઃ મિસાઇલ પરીક્ષણ• કાબુલમાં ગુરુદ્વારા પર હુમલામાં ૧ બાળક સહિત ૨૭નાં મૃત્યુ

કોરોના વાઇરસની મહામારીમાંથી બહાર આવ્યા પછી ચીન પોતાના અર્થતંત્રને બહાર લાવવાની કવાયતમાં છે. ચીને લોન રિવર્સ રેપો રેટ (આરઆરઆર)માં ૦.૨૦ ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. કોરોનાને કાબૂમાં લીધા બાદ ચીનમાં લોકડાઉનની સ્થિતિ સદંતર હળવી કરાઈ છે. ચીનના તમામ...

 કોરોના વાઈરસે વિશ્વને આર્થિક, સામાજિક અને માનસિક રીતે તોડી પાડ્યું છે. આ જીવલેણ વાઈરસથી ૩૧મી માર્ચ સુધીમાં આશરે ૩૭ હજાર ૭૯૭ લોકોનાં મોત નોંધાયા છે. સારા...

પાકિસ્તાનમાં વકરી રહેલા કોરોનાના આશરે ૧૫૬૦થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા હતા અને આ બીમારીથી ૧૪થી વધુનાં મોત થયાં છે. ઇમરાન ખાન સરકાર પ્રભાવિત વિસ્તાર સુધી મદદ પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ સિંધ પ્રાંતમાં રહેનારા લઘુમતી હિંદુઓ સાથે ભેદભાવભર્યું...

કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં એટલો વધી ચૂક્યો છે કે, કરોડો લોકો જાતે જ સાવધાની રાખી રહ્યા છે. દેશના ૨૩ રાજ્યમાં લૉકડાઉન ચાલુ છે. એટલે લોકો પોતાના ઘરોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter