NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર ૩જી જાન્યુઆરીએ સેંકડો લોકોની ભીડે પથ્થરમારો કર્યો હતો. ગુરુદ્વારા પર પથ્થરમારા પછી આસપાસ તોડફોડ કરીને ભયનો માહોલ...

અમેરિકાના મેરિલેન્ડમાં ૨૫૯ વર્ષ જૂની ૩.૬૨ લાખ કિલો વજનની ઐતિહાસિક ઇમારતને સમુદ્રના માર્ગે ૮૦ કિલોમીટર દૂર શિફ્ટ કરવામાં આવી છે.

વિમાન બનાવતી કંપની બોઈંગે કહ્યું હતું કે બે વિમાનોના અકસ્માત પછી વિમાનો જમીન પર પાછા ફરવામાં વિલંબ થતાં સલામતીના કારણોસર તેઓ આવતા મહિનાથી ૭૩૭ મેક્સ વિમાનનું ઉત્પાદન હંગામી ધોરણે રોકી દેશે. 

પૂર્વ આફ્રિકા સત્સંગી સ્વામીનારાયણ મંદિરને ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ તેમજ ફોરેસ્ટ માર્ગ પરના નૂતન મંદિરને ૨૦ વર્ષ થતાં કેન્યાના પાટનગર નૈરોબીમાં...

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારત સાથે સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં પહેલ કરી છે. ટ્રમ્પે બંને દેશો વચ્ચે ટુ પ્લસ ટુ બેઠક દરમિયાન ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી. ટ્રમ્પે પ્રોટોકોલ તોડી મુલાકાત કરી...

• કુલદીપ સેંગરને સગીરા પર રેપના કેસમાં આજીવન કેદ• જયપુર બ્લાસ્ટ કેસના ચાર દોષિતોને ફાંસી• રાંચીની નિર્ભયાને ૩ વર્ષે ન્યાય • આનંદ મહિન્દ્રા એમએન્ડએમનું પ્રમુખપદ છોડશે• અખનુરમાં બે પાકિસ્તાની સૈનિકો ઠાર• ભીમ આર્મીનાં ચંદ્રશેખર આઝાદની ધરપકડ• મહારાષ્ટ્રમાં...

ભારત સરકારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરીને તેને સ્પેશિયલ દરજ્જો આપવાનો મુદ્દો ચર્ચવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજવા ચીને માગણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આ મુદ્દો ચર્ચવાની ચીનની ચાલને ફ્રાન્સ અને અન્ય દેશોએ ૧૯મીએ...

શિકાગોમાં સર્કિટ કોર્ટ ઓફ કૂક કાઉન્ટીની ઓફિસ ઓફ કલાર્કમાં પૂર્વ સહયોગી કારકુન તરીકે કામ કરનાર બીના પટેલ (ઉં ૫૮)ને વર્ષની શરૂઆતમાં ગ્રાન્ડ જ્યુરી સમક્ષ ખોટું ડેકલેરેશન કરવા બદલ તાજેતરમાં દોષિત ઠેરવાઈ હતી. યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેને બે વર્ષની...

• ભાજપના નેતા કુલદીપ સેંગર દુષ્કર્મ માટે ગુનેગાર• પાન-આધારને ૩૧ સુધીમાં લિંક કરવું ફરજિયાત• ૪૮ કલાકમાં ઉદ્ધવે પ્રધાનોનાં વિભાગ બદલ્યા• લેફ. જનરલ મનોજ મુકુંદ નરવણે નવા આર્મી ચીફ• પાક. ફાયરિંગમાં એક ભારતીય જવાન શહીદ• યુએસમાં ૨૦૧૮માં ૧૦ હજાર ભારતીયોની...



to the free, weekly Gujarat Samachar email newsletter