NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

વિશ્વની સૌથી ઝડપે દોડતી અથવા કહો કે કૂદતી કીડીનો ખિતાબ સહારન સિલ્વર કીડી પ્રજાતિને મળ્યો છે. આ કીડી કલાકના ૩૬૦ માઈલ બીજા શબ્દોમાં કહીએ તો પ્રતિ સેકન્ડ...

મંગળની સપાટી પર રહેલા ઓક્સિજનના પ્રમાણમાં અસાધારણ વધ-ઘટ થતી જોઇને સંશોધકો ચોંકી ઉઠ્યા છે. પૃથ્વીની જેમ મંગળ પર પણ ઋતુ પ્રમાણે મંગળના વાતાવરણમાં રહેલા વિવિધ...

• સિયાચીનમાં ભારત પ્રવાસન વિક્સાવી ન શકે • શ્રીલંકામાં ચીન તરફી મહિન્દા રાજપક્ષેના શપથ• ભારત પેલેસ્ટાઇનની જનતાની તરફેણમાં • જર્મનીના મ્યુઝિયમમાંથી રૂ. ૭૮૯૫ કરોડના ખજાનાની ચોરી• હોંગકોંગ ચૂંટણીમાં લોકશાહી તરફી પક્ષોએ મેદાન માર્યું

કેનેડામાં પ્રધાનમંડળમાં સાત નવા ચહેરાને સામેલ કરતાં વડા પ્રધાન જસ્ટિને પહેલી જ વાર એક હિંદુ મહિલા સાંસદને કેબિનેટમાં સ્થાન આપ્યું છે. યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના કાયદા વિષયના પૂર્વ પ્રોફેસર અનિતા આનંદ ઉપરાંત ત્રણ શીખ ચહેરા પણ કેબિનેટમાં સામેલ છે....

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસ વાઈટ હાઉસમાં કામ કરી રહેલા ગુજરાતી અધિકારી કશ્યપ પટેલ સામે ટ્રમ્પે યુક્રેનના મુદ્દે કરેલા નિવેદનો મુદ્દે ગંભીર આરોપો મૂક્યા છે. ૨૨મી નવેમ્બરે મહાભિયોગની કાર્યવાહીના ત્રીજા દિવસે અમેરિકન સંસદની ઇન્ટેલિજન્સ...

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાના આક્ષેપ થયા છે. દેશના ઇતિહાસમાં પહેલી જ વાર કોઇક વડા પ્રધાન સામે આવા ગંભીર આક્ષેપ થયા છે. એટર્ની જનરલ એવિશાય મંડેલબ્લિટે ૨૨મી નવેમ્બરે નેતન્યાહૂ વિરુદ્ધ કોર્ટમાં...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસ વાઈટ હાઉસમાં કામ કરી રહેલા ગુજરાતી અધિકારી કશ્યપ પટેલ સામે ટ્રમ્પે યુક્રેનના મુદ્દે કરેલા નિવેદનો મુદ્દે ગંભીર આરોપો મૂક્યા છે. ૨૨મી નવેમ્બરે મહાભિયોગની કાર્યવાહીના ત્રીજા દિવસે અમેરિકન સંસદની ઇન્ટેલિજન્સ...

ચીનના ઝિનઝીયાંગ પ્રાંતમાં ઊભી કરાયેલી નિરાશ્રિતોની છાવણીના લીક થયેલા દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું છે કે, વોકેશનલ એજ્યુકેશનના નામે ત્યાંથી લોકો ભાગી ના જાય એ માટે બબ્બે તાળા વાગે છે અને સતત તેમની પર નજર રખાય છે. જો કે ચીને આ આરોપોને નકારી કાઢ્યા...

સૈકાઓથી માંડવીમાં બનતા વહાણની કારીગરી દેશ-વિદેશમાં વિખ્યાત છે. જોકે આજે તે ઉદ્યોગ ડચકાં ખાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં હાથ બનાવટનું એક વહાણ બનાવવાનો ઓર્ડર માંડવીના કારીગરને દુબઈના રાજ પરિવાર તરફથી મળ્યો છે. રૂ. પાંચ કરોડ આસપાસના ખર્ચે બનનારું...



to the free, weekly Gujarat Samachar email newsletter