તુર્કી દ્વારા કુર્દ દળો પર કરાયેલા હુમલાની બ્રિટન અને યુરોપના અન્ય દેશો પર ગંભીર અસર પડી શકે છે. કુર્દોની જેલોમાંથી ઈસ્લામિક સ્ટેટ (IS)ના ૧૦૦૦ જેટલા કેદી અને જેહાદી લડવૈયાઓ ફરાર થતાં ત્રાસવાદી હુમલાઓનું જોખમ વધવાની ચેતવણી અપાઈ છે.
ભવિષ્યની ઉડ્ડયનોને નવો આકાર આપતું અનોખું પ્લેન રજૂ કરાયું છે, જેમાં વિન્ડોની જગ્યાએ ટીવી સ્ક્રીન છે. ‘ફેન્ટમ 3500’ નામનું આ જેટ ઓટો એરોસ્પેસ દ્વારા ડિઝાઇન કરાયું છે. કંપનીના મતે આ પ્લેન પરંપરાગત વિમાનોની તુલનામાં 60 ટકા ઓછું ફ્યુઅલ વાપરશે અને...
કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે, આ વખતે તેમના રોમાન્ટિક રિલેશન્સના લીધે સમાચારમાં છે. કેટલાક સમય પહેલા વિખ્યાત સિંગર કેટી પેરી અને ટ્રુડોની વચ્ચે પ્રેમસંબંધો હોવાની વાતો ચર્ચાના ચકડોળે ચઢી હતી, હવે જે તસવીરો...
તુર્કી દ્વારા કુર્દ દળો પર કરાયેલા હુમલાની બ્રિટન અને યુરોપના અન્ય દેશો પર ગંભીર અસર પડી શકે છે. કુર્દોની જેલોમાંથી ઈસ્લામિક સ્ટેટ (IS)ના ૧૦૦૦ જેટલા કેદી અને જેહાદી લડવૈયાઓ ફરાર થતાં ત્રાસવાદી હુમલાઓનું જોખમ વધવાની ચેતવણી અપાઈ છે.

ક્વીન્સ સ્પીચમાં બ્રેક્ઝિટ પછી ઈયુ અને યુકે વચ્ચે મુક્ત અવરજવરને એક ઝાટકે અટકાવવા ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળથી ફેરફારની રુપરેખા આપવામાં આવી છે. આ સાથે ઓસ્ટ્રેલિયન...

ચીનના પ્રમુખ શી જિનપિંગની બે દિવસની ભારત મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોમાં નવા યુગનો આરંભ કર્યો છે. યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહેમાન પ્રમુખ જિનપિંગે...

કેન્યાના દોડવીર ઈલિયુદ કિપચોગેએ એથ્લેટિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ૨ કલાકથી ઓછા સમયમાં દોડ પૂરી કરનાર દુનિયાનો સૌથી પહેલો રનર બન્યો છે. ૩૪ વર્ષના કિપચોગેએ...

રશિયાના સાઈબેરિયા પ્રાંતની એક ખાણમાંથી અમૂલ્ય ગણાતા અને ૮૦ કરોડ વર્ષ કરતા વધારે જૂના ગણાતા હીરામાંથી હીરો મળ્યો છે. રશિયન ખાણ કંપની અલરોસા પીજેએસસીના ખોદકામ...

દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રખ્યાત અમેરિકી મેગેઝિન ફોર્ચ્યુને ‘૪૦ અંડર ૪૦’ યાદી જાહેર કરી છે. ‘૪૦ અંડર ૪૦’ એટલે ઉદ્યોગ જગતમાં ૪૦ વર્ષની નીચેના ૪૦ પ્રભાવશાળી...
• રાફેલની બે શક્તિશાળી મિસાઈલ• ભુસાવળમાં ભાજપના નગરસેવક કુટુંબના પાંચની હત્યા • કાશ્મીરનાં ગુરેજમાં ૬ વર્ષ પછી ઘૂસણખોરી • રવાન્ડામાં ૧૯ આતંકી ઠાર• કેરળની મહિલાએ સાયનાઈડથી છ પરિજનોની હત્યા કરી• ટીવી નાઈનના પૂર્વ સીઈઓની ધરપકડ • મહારાષ્ટ્રમાં ભાજપ...
સ્વિત્ઝર્લેન્ડે ભારત સરકારને પહેલીવાર સ્વિસ બેંકોમાં ભારતીયોનાં ખાતાં અને જમા રકમની વિગતો આપી છે. બન્ને દેશ વચ્ચે ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન ફ્રેમવર્ક હેઠળ ભારતને આ માહિતી અપાઈ છે. વિદેશમાં જમા શંકાસ્પદ કાળાં નાણાં વિરુદ્ધની લડાઈમાં આ...
સ્વીડનમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની પરમાણુ ચર્ચા પડી ભાંગ્યાના બીજા દિવસે રવિવારે ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે અમેરિકા શત્રૂતાપૂર્ણ નીતિ બંધ ન કરે ત્યાં સુધી તેની સાથે પરમાણુ ચર્ચા ફરીથી શરૂ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. ઉત્તર કોરિયાના...
અફઘાન તાલિબાને તેમના ૧૧ સાથીદારોના બદલામાં ત્રણ ભારતીય એન્જિનિયરોને મુક્ત કરી દીધા હોવાના અહેવાલ સોમવારે આવ્યા છે. અહેવાલો પ્રમાણે ૬ ઓક્ટોબરે અજ્ઞાત જગ્યાએ ભારતીયોને મુક્ત કરાયા હતા. અધિકારીઓએ કહ્યું છે કે, અમેરિકા અને તાલિબાન વચ્ચે ભારતીયોની...