કેનેડામાં બિશ્નોઈ ગેંગ સામે આકરી કાર્યવાહીઃ 200ને દેશનિકાલનો આદેશ

ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.

અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ફરી એકવાર ચેતવણી ઉચ્ચારી છે કે વિશ્વમાં જો કોરોનાનો બીજો તબક્કો શરૂ થશે તો લાખો લોકોનાં મૃત્યુ થઈ શકે છે. ૩૦મી જૂનના અહેવાલો...

• અશ્વેત નર્સનાં મોતના વિરોધમાં દેખાવ• સુલેમાનીનાં મોત બદલ ટ્રમ્પ સામે વોરંટ• આતંકી સાજિદ મીરને ISIનું રક્ષણ • ગિલગિટ, બાલ્ટિસ્તાનમાં ચૂંટણી

નેપાળના વડા પ્રધાન કે પી ઓલી સામે વિપક્ષોએ મોરચો માંડ્યો છે અને તેમનાં રાજીનામાની માગ કરાઈ હોવાના અહેવાલ ૨૮મીએ હતા. જોકે લોકોનું ધ્યાન બીજે દોરવા ઓલીએ...

સિંગાપોરમાં કોરોના વાઈરસ લોકડાઉનનો ભંગ કરનારા ચાર બ્રિટિશ નાગરિકોને ત્યાં કામ કરવાનો પ્રતિબંધ લગાવાયો છે અને દરેકને ૫,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારાયો હતો. નીલ...

ન્યૂ ઝીલેન્ડનાં વડાં પ્રધાન બન્યાને જેસિન્ડા અર્ડનને આશરે ૨ વર્ષ અને ૮ મહિના થયાં છે, પણ તેમની સિદ્વિઓ ન્યૂ ઝીલેન્ડમાં અત્યાર સુધી રહેલા વડાં પ્રધાનો કરતાં...

ભારત સાથેના સીમાવિવાદ બાદ નેપાળ સરકારે બિહારના પૂર્વી ચંપારણનાં ઢાકા અનુમંડલમાં લાલ બકેયા નદી પર ચાલતા ડેમનાં સમારકામની પરવાનગી માટે ઈનકાર કર્યો છે. આ...

અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ પછી દુનિયાભરમાં વિવાદિત સ્મારકો ઉપર હુમલા વચ્ચે નેધરલેન્ડના એમ્સટરડમમાં અજ્ઞાત અસામાજિક ત્તત્વોએ મહાત્મા ગાંધી...

વિશ્વની ટોચની આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ૨૩મી જૂને જણાવ્યું હતું કે, વિશ્વમાં કોરોનાનાં કેસની સંખ્યા ૯૨૮૫૭૯૯ સુધી પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક...

ભારત-ચીન સંઘર્ષનો ચીનના દુશ્મન દેશ તાઈવાને આનંદ લીધો છે. તાઈવાન પોતાની માલિકીનું હોવાનું ગાણું ચીન વર્ષોથી ગાય છે. આથી તાઈવાનને ચીન પ્રત્યે પહેલેથી નફરત...



to the free, weekly Gujarat Samachar email newsletter