ખરા અર્થમાં ‘જાહેર’ સેવક

જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે.

ગુજરાતી પાઇલટની હિંમત-સૂઝબૂઝ અને સાહસે 180 પ્રવાસીના જીવ બચાવ્યા

વિમાન હજારો ફૂટની ઊંચાઈએ હતું, 180 લોકો તેમાં સવાર હતા અને અચાનક કોકપિટમાંથી બૂમાબૂમ અને ઝઘડાના અવાજો સંભળાવા લાગ્યા. થોડી જ વારમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે વિમાનના મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ આ મુશ્કેલ ઘડીએ એક ગુજરાતી પાઇલટે...

ભારતીય-અમેરિકન અભિજિત બેનર્જી, તેમના પત્ની એસ્થર ડુફલો અને માઇકલ ક્રેમરને સંયુક્ત રીતે અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક અપાશે. અભિજિત પશ્ચિમ બંગાળના નિવાસી...

જાપાનમાં છેલ્લા ૬૦ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું હગિબિસ ત્રાટકતાં સત્તાવાળાઓને હાઇએસ્ટ ડિઝાસ્ટર વોર્નિંગ જારી કરવી પડી છે. ૧૨મી ઓક્ટોબરે સાંજે ૭ કલાકે...

ચીનના પ્રમુખ જિનપિંગ શુક્રવારે ચેન્નઇ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ગવર્નર ભંવરીલાલ પુરોહિત અને નાયબ મુખ્ય પ્રધાન ઓ. પનીરસેલ્વમે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું....

કોઈ સમયે ફળોનું જ્યૂસ સંતુલિત બ્રેકફાસ્ટનો ભાગ હતા પણ હાલ તેની સ્થિતિ ઠીક નથી. અમેરિકી પીડિયાટ્રિક્સ એકેડમી (એપીએ)ની ભલામણો બાદ જ્યૂસમાં શુગર અને ચિંતા...

પશ્ચિમ બંગાળમાં વતની અને હાલ અમેરિકાના વિખ્યાત શિક્ષણ સંસ્થાન મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)માં ઇકોનોમિક્સના પ્રોફેસર તરીકે કાર્યરત અભિજિત...

તુર્કી દ્વારા કુર્દ દળો પર કરાયેલા હુમલાની બ્રિટન અને યુરોપના અન્ય દેશો પર ગંભીર અસર પડી શકે છે. કુર્દોની જેલોમાંથી ઈસ્લામિક સ્ટેટ (IS)ના ૧૦૦૦ જેટલા કેદી અને જેહાદી લડવૈયાઓ ફરાર થતાં ત્રાસવાદી હુમલાઓનું જોખમ વધવાની ચેતવણી અપાઈ છે.

ક્વીન્સ સ્પીચમાં બ્રેક્ઝિટ પછી ઈયુ અને યુકે વચ્ચે મુક્ત અવરજવરને એક ઝાટકે અટકાવવા ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળથી ફેરફારની રુપરેખા આપવામાં આવી છે. આ સાથે ઓસ્ટ્રેલિયન...

ચીનના પ્રમુખ શી જિનપિંગની બે દિવસની ભારત મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોમાં નવા યુગનો આરંભ કર્યો છે. યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહેમાન પ્રમુખ જિનપિંગે...

કેન્યાના દોડવીર ઈલિયુદ કિપચોગેએ એથ્લેટિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ૨ કલાકથી ઓછા સમયમાં દોડ પૂરી કરનાર દુનિયાનો સૌથી પહેલો રનર બન્યો છે. ૩૪ વર્ષના કિપચોગેએ...

રશિયાના સાઈબેરિયા પ્રાંતની એક ખાણમાંથી અમૂલ્ય ગણાતા અને ૮૦ કરોડ વર્ષ કરતા વધારે જૂના ગણાતા હીરામાંથી હીરો મળ્યો છે. રશિયન ખાણ કંપની અલરોસા પીજેએસસીના ખોદકામ...



to the free, weekly Gujarat Samachar email newsletter