પ્રાડાની લુચ્ચાઇઃ કોલ્હાપુરી ચંપલનો આઇડિયા ઉઠાવ્યો, પણ ક્રેડિટ ન આપી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરા

વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં આવેલા ચિલીના રણમાં એક ટેકરી પર રુબિન ઓબ્ઝર્વેટરી બનીને તૈયાર છે જેમાં વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા ઇન્સ્ટોલ કરાયો છે. 

ભારત અને રશિયા વચ્ચે પાટનગર દિલ્હીમાં યોજાયેલી ૧૯મી ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય બેઠકમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના પાંચ એડવાન્સ્ડ એસ-૪૦૦ ટ્રાયમ્ફ સરફેસ-ટુ-એર...

 ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં ૭.૫ની તીવ્રતાના ભૂકંપ અને ૨૦ ફૂટ ઊંચા સુનામીના મોજાંએ ભારે તારાજી સર્જી છે. પાલુ શહેરના દરિયાકિનારે ૨૬મીએ સાંજે બીચ ફેસ્ટિવલનું...

ચીનની અતિ મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ, વન રોડ યોજના હેઠળ પાક.માં પણ કામ ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ ચીન અને પાક. ૮.૨ અબજ ડોલરના ખર્ચે સંયુક્ત રીતે સિલ્ક રૂટ પણ બનાવી રહ્યા છે. જેમાં અરબી સમુદ્રથી હિંદુ કુશ પર્વતમાળા સુધી રેલવે લાઈન બિછાવવાની યોજનાનો...

વડોદરાઃ રૂ. ૫,૪૦૦ કરોડના બેંક લોન કૌભાડમાં વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક કંપની સામે દેવાળિયાની પ્રક્રિયા બેંકો દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન સ્ટર્લિંગના સંચાલકો દ્વારા બેંકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને બેંકોના બાકી લેણા પૈકી રૂ. ૩,૦૦૦...

ચિકિત્સા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર અમેરિકાના જેમ્સ એલિસન અને જાપાનના તાસુકુ હોન્જોને આ વર્ષનો નોબેલ પુરસ્કાર પ્રદાન થશે. જેમ્સ એલિસન ટેક્સાસ યુનિવર્સિટી અને હોન્જો જાપાનની ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર છે. આ બંને પ્રોફેસરોને કેન્સરની...

કેનેડાની સાંસદે રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે મ્યાંમારની નેતા આંગ સાન સૂ કિનું માનદ નાગરિકત્વ પાછું ખેંચી લેવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. ઓટ્ટાવાએ લાંબા સમય સુધી જેલવાસ ભોગવનાર અને લોકશાહીની હિમાયતી તેમજ નોબેલ પુરસ્કાર વિજેતાને આ સન્માન ૨૦૦૭માં...

અમેરિકાના ન્યૂ યોર્કમાં આયોજિત યુનાઈટેડ નેશન્સની મહાસભાના ૭૩મા સત્રમાં ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ૨૯મીએ પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. અમેરિકાનું...

માલદિવના વિપક્ષના ઉમેદવાર ઈબ્રાહિમ સોલિહ આશરે ૫૮.૩ ટકા મતોથી વિજયી બની રાષ્ટ્રપતિ થયા છે. છેલ્લા કેટલાક સમયથી માલદિવ અને ભારત વચ્ચેના સંબંધોમાં વિવાદ સર્જાયો...

કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત થતી આતંકી પ્રવૃત્તિઓના કિસ્સામાં કાશ્મીરના શોપિયામાં ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર્સનું અપહરણ કરીને તેમની ઘાતકી હત્યામાં પણ...

ફિશિગ સિઝનની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં અરબી સમુદ્રમાંથી ત્રણ જેટલી ગુજરાતની બોટો અને તેમાં સવાર ૧૮ જેટલા ખલાસીઓનું ૧૨મી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ અપહરણ કર્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.સામાન્ય રીતે ૧૫ ઓગસ્ટથી શરૂ થતી માછીમારીની...



to the free, weekly Gujarat Samachar email newsletter