પ્રાડાની લુચ્ચાઇઃ કોલ્હાપુરી ચંપલનો આઇડિયા ઉઠાવ્યો, પણ ક્રેડિટ ન આપી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરા

વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં આવેલા ચિલીના રણમાં એક ટેકરી પર રુબિન ઓબ્ઝર્વેટરી બનીને તૈયાર છે જેમાં વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા ઇન્સ્ટોલ કરાયો છે. 

પાંચ વર્ષ પહેલા એપિલેપ્સીના આકસ્મિક હુમલામાં જીવ ગુમાવનાર ૧૮ વર્ષની દીકરીની સ્મૃતિમાં માતાપિતા રાચેલ અને ભરત સુમારિયા, તેમની મોટી દીકરી એમી અને તેના બોયફ્રેન્ડ...

આપ જેટલો વધુ સમય ઘરની બહાર - કુદરતના ખોળે રહો છો તેટલું આપના માટે વધુ સારું છે તેમ હવે સત્તાવાર રીતે પુરવાર થયું છે. જે લોકો ઘરની બહાર વધુ સમય રહે છે તેમનું...

૧૨ વર્ષ બાદ યોજાનારા અનુષ્ઠાન માટે મલેશિયાના પ્રખ્યાત હિન્દુ મંદિરની બધી ૨૭૨ સીડીઓને ચમકદાર રંગોથી સજાવાઈ છે. ‘બાતુની ગુફાઓ’માં આવેલું આ મંદિર શિવ-પાર્વતીના મોટા પુત્ર કાર્તિકેયને સમર્પિત કરાયું છે. ત્યાં આ અંગે ધરોહર વિભાગે નારાજગી વ્યક્ત કરી...

આતંકી જૂથો વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાના કારણે અમેરિકાએ પાકિસ્તાનની અંદાજે રૂ. ૨,૧૩૦ કરોડની સૈન્ય મદદ અટકાવી દીધી છે. અમેરિકન સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોન મુજબ પાકિસ્તાન ટ્રમ્પ તંત્રની નવી દક્ષિણ એશિયા નીતિ અને હક્કાની નેટવર્ક...

ભારતનાં વિકાસ અર્થશાસ્ત્રી અને સંયુક્ત રાષ્ટ્રમાં વર્ષોથી રાજદ્વારી તીરકે ફરજ બજાવતા સત્યા ત્રિપાઠીને યુએનમાં બીજા નંબરનું મહત્ત્વનું પદ મળ્યું છે. તેઓ...

પાકિસ્તાનના એક હિંદુ મંદિરમાં એક સ્કૂલ આવેલી છે. આ સ્કૂલ હાલમાં બહુ જ ચર્ચામાં છે. આ સ્કૂલની ખાસિયત એ છે કે તેને હિંદુ વિદ્યાર્થીઓ માટે મુસ્લિમ મહિલા ચલાવી...

ફ્રાન્સ સાથેના રાફેલ વિમાની સોદાનો વિવાદ એટલો વકરી રહ્યો છે કે હવે વિદેશમાંથી પણ આ મુદ્દે સવાલ ઊઠી રહ્યા છે. ફ્રેન્ચ મીડિયાનાં અગ્રણી અખબાર ફ્રાન્સ ૨૪એ...

દુનિયામાં મોટા ભાગનાં લોકો ઇચ્છે છે કે જીવનમાં એક વાર લોટરી લાગે તો રૂપિયાની રેલમછેલ થઇ જાય, પરંતુ રોમાનિયાના અર્થશાસ્ત્રી સ્ટીફન મેન્ડલ માટે લોટરીનો જેકપોટ...

આગામી વર્ષે ૧૮થી ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ માટે વિશ્વના મહત્ત્વના દેશોમાં પાંચમી સપ્ટેમ્બરથી રોડ-શો શરૂ થઈ...

ઈયુ છોડવાના જનમતના લીધે રોકાણકારો પીછેહઠ કરશે તેવી ચેતવણીઓ છતાં સમગ્ર યુરોપમાં વિદેશી રોકાણ માટે પસંદગીના સ્થળોમાં બ્રિટને પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. દરમિયાન...



to the free, weekly Gujarat Samachar email newsletter