ભારત-ફ્રાન્સનો નિર્ધારઃ દ્વિપક્ષીય વેપાર બમણો કરશે

 ભારત અને ફ્રાન્સે રવિવારે યોજાયેલી મંત્રણા બાદ દ્વિપક્ષીય વેપારને વર્તમાન 16 બિલિયન ડોલરથી વધારીને આગામી પાંચ વર્ષમાં બમણો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં વચ્ચે યોજાયેલી ઉચ્ચ...

મેનિટોબા પ્રાંતે વિદેશી વિદ્યાર્થીઓ માટેની PR સ્કીમ બંધ કરી

ભારતીય વિદ્યાર્થીઓને ફટકો પડે તેવી એક હિલચાલમાં કેનેડાના છઠ્ઠા ક્રમના સૌથી મોટા પ્રોવિન્સ મેનિટોબાએ વિદેશી વિદ્યાર્થીઓ માટેનો એક મહત્વની PR યોજના તાત્કાલિક અસરથી બંધ કરી છે. આનાથી વિદ્યાર્થીઓ હવે ફક્ત પોસ્ટ-ગ્રેજ્યુએશન જોબ ઓફર મેળવીને પીઆર માટે...

ફ્રાન્સના ૮૫૦ વર્ષ જૂના નોસ્ત્રાદેમસ કેથેડ્રલમાં ૧૫મીએ ભીષણ આગ લાગી હતી. રિનોવેશનના પગલે ઇમારતમાં આગથી ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે મીડિયાના અહેવાલો...

એક કંપનીએ એના એક કર્મચારીના પગારમાંથી ૧૦૮૦ અમેરિકી ડોલર કાપી લીધા એ પછી ૩૩ વર્ષના ભારતીય આઇટી પ્રોગ્રામરે ૧૫ ગ્રાહકોની વેબસાઇટ હેક કરી લેતાં એને ત્રણ વર્ષની કેદની સજા થઇ છે. શક્યતઃ ભારતીયનો દેશનિકાલ કરાશે. ગલ્ફ ન્યૂઝમાં જણાવાયું છે કે, દુબઇ...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીના પ્રચારમાં એકદમ વ્યસ્ત છે ત્યારે ચીનના અગ્રણી અખબારે મોદીના જોરદાર વખાણ કર્યા છે. ચીની મીડિયાનું કહેવું...

શાંતિ અભિયાનોમાં મદદ માટે ભારતની સૌથી વધુ રૂ. ૨૬૩ કરોડની ફી સંયુક્ત રાષ્ટ્રે ચૂકવવાની બાકી છે. સંયુક્ત રાષ્ટ્રના ૨૦૧૮-૧૯ના રિપોર્ટમાં આ માહિતી જણાવાઈ છે. સંગઠનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે આ રિપોર્ટ તાજેતરમાં જાહેર કર્યો હતો. રિપોર્ટ મુજબ ભારત...

નોર્વેનું લોન્ગિયરબાન એક એવું નગર છે જ્યાં લોકોના મરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ તે વળી કેવો પ્રતિબંધ છે? પરંતુ...

બ્રહ્માંડની અનેક રચનાઓ અતિશય રહસ્યમય છે. સૌથી વધુ રહસ્ય અને રોમાંચ જોકે બ્લેક હોલ પેદા કરે છે કેમ કે એ બ્રહ્માંડના એવા કૂવા છે, જેની અંદર કંઈ પણ (આખેઆખો...

વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાન્જને લંડનની કોર્ટે ૧૧ એપ્રિલે જામીન શરતોના ભંગ માટે દોષિત ઠરાવ્યા હતા. તેમની સામે સધર્ક ક્રાઉન કોર્ટ દ્વારા ટુંક સમયમાં સજાની...

સેલફોનનો ઉપયોગ હવે બેફામ વધી રહ્યો છે ત્યારે તાઇવાનની પચીસ વર્ષની ચેન નામની કન્યાના સમાચાર લાલ બત્તી સમાન છે. આ બહેનને દિવસ-રાત ફોન પર ફુલ બ્રાઇટનેસ મોડ...

ઓસ્ટ્રેલિયામાં એસબીએસ રેડિયોમાં હિન્દી-ગુજરાતી ભાષાના પ્રોડ્યુસર તરીકે કાર્યરત કચ્છી હરિતા મહેતાને તાજેતરમાં જ સેતુરત્ન અને ગાર્ગી એમ બે એવોર્ડ એનાયત કરાયા...



to the free, weekly Gujarat Samachar email newsletter