ન્યૂ એજ વોરફેરમાં આપણે શ્રેષ્ઠતા સિદ્ધ કરી છેઃ વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં પાકિસ્તાન અને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારત કોઈપણ સંજોગોમાં કોઈપણ દેશ દ્વારા ન્યુક્લિયર બ્લેકમેલ સહન કરશે નહીં. ભારત દ્વારા પાક. પ્રેરિત આતંક પર વાર કરવાનું ચાલુ રહેશે. પાક. સાથે વાતચીતનાં...

ભારત-પાક. વચ્ચે સરહદ પર તૈનાત દળો ખસેડવા સહમતી, ફાયરિંગ પણ સંપૂર્ણ બંધ

ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે સોમવારે સાંજે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બંને દેશ વચ્ચે તણાવ ઘટાડવા અને સૈન્ય કાર્યવાહી અટકાવવા બાબતે સંમતિ બાદ સરહદ અને ફોરવર્ડ એરિયામાંથી સશસ્ત્ર દળો ઘટાડવાની ખાતરી પરસ્પર...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ થાઈલેન્ડના બેંગકોકમાં વિચરણ કરી રહ્યા છે. બુધવાર તા.૧૧ એપ્રિલ સુધી...

ચીનના સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-૧ સોમવારે ક્રેશ થયું હતું. સ્પેસ સ્ટેશન વિભાજિત થઇને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ખાબક્યું હતું. જોકે તેનાથી કંઈ નુકસાન થયું...

નાઇજિરિયાના પૂર્વોત્તર શહેર મૈદુગુરીમાં બોકોહરમના જેહાદીઓ અને નાઇજિરિયાઇ સૈનિકોની વચ્ચે બીજી એપ્રિલે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૧૮ લોકોનાં મોત નીપજ્યા...

સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ નેલ્શન મંડેલાના પૂર્વ પત્ની વિન્ની મંડેલાનું ૮૧ વર્ષની વયે નિધન થયું હતું. વિન્ની મંડેલા રંગભેદની લડાઈમાં સક્રિય રહ્યા...

રાજ્ય સરકારે વિધાનસભામાં નોંધણી સુધારા વિધેયક, ૨૦૧૮ પસાર કર્યું છે. જેથી વિદેશવાસી ગુજરાતીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે. સરકારે રાજ્યમાં કબજા વગરના પાવર...

દક્ષિણ અમેરિકાનાં ફુગાવો અને સખત નાણાંભીડમાં સપડાયેલા વેનેઝુએલામાં જેલ તોડીને ભાગવાની ફિરાકમાં કેદીઓએ આગ લગાડતા ૬૮ લોકોનાં મોત થયા હતા. કારાબોબોની જેલમાં...

અમેરિકાના પૂર્વ કાંઠા રાજ્યોમાં છેલ્લા ૩ સપ્તાહમાં ત્રાટકેલા ચોથા બરફના તોફાને હાહાકાર મચાવી દીધો હતો. ૨૨મી એ થયેલી ૧૯ ઇંચ હિમવર્ષાના કારણે ઇન્ટરસ્ટેટ...

પેરિસમાં એક સેક્સ ડોલ ‘કૂટણખાનું’ ચાલુ થતાં લોકો તેનાથી નારાજ છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. અહીં કુટણખાના જેવા એક રૂમમાં સિલિકોન સેક્સ ડોલને મૂકવામાં...

બોકો હરામના આતંકીઓએ ૧૧૦ વિદ્યાર્થિનીઓનું અપહરણ કર્યું હતું તે પૈકી ૭૬ને મુક્ત કરી હતી. નાઈજિરિયાના માહિતી પ્રધાન લાઈ મોહમ્મદે કહ્યું હતું કે ૭૬ વિદ્યાર્થિનીઓ...

એનઆરઆઈઓને સોનાના આભૂષણની ચમક હવે ઝાઝી આકર્ષતી નથી. બિનનિવાસી ભારતીયોને તેમની ખરીદી સામે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) રિફંડ મળતું ન હોવાથી જ્વેલરીનું...



to the free, weekly Gujarat Samachar email newsletter