NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

નાઈજિરિયાનો એક પુરુષ એક સાથે ૧૩ બાળકોનો પિતા બનવાનો છે. હકીકતમાં તેને ૧૩ પત્ની છે અને મજાની વાત એ છે કે તે તમામ એક સાથે પ્રેગનન્ટ છે. પ્રેગનન્ટ પત્નીઓ...

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી આશરે ૭૦ કિલોમીટર દૂર કિશોરગંજમાં સાતમી જુલાઈએ સવારે થયેલા બોમ્બબ્લાસ્ટમાં એક પોલીસ અધિકારી સહિત ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. ઢાકામાં...

આઈએસ દ્વારા બાંગ્લાદેશમાં આતંકી હુમલાના ગણતરીના દિવસોમાં જ ઇરાકની રાજધાની બગદાદમાં આઇએસ દ્વારા બે બ્લાસ્ટ થયા હતા. આ હુમલામાં આશરે ૧૭૦ લોકો માર્યા ગયા...

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ડિપ્લોમેટિક ઝોનમાં આવેલી રેસ્ટોરાંમાં પહેલી જુલાઈએ મોડી રાત્રે આતંકવાદીઓના હુમલા પછી બાંગ્લાદેશ પોલીસ અને સૈન્યએ ૧૨ કલાકના...

યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાની બ્રિટનની પહેલના પગલે યુરોપના ૩૪ દેશોમાં રેફ્યુજીઓના ધસારા, ઈયુ ચલણ અને સભ્યપદના મામલે યુરોપસંશયી પક્ષો દ્વારા અલાયદા...

બેલ્જિયમના નિવાસી ઝેને લગ્નના ૧૯ વર્ષ પછી દાવો કર્યો છે કે તેની પત્ની પુરુષ છે. ઝેનની વય હાલમં ૬૪ વર્ષ છે અને તેની પત્ની મોનિકાની વય ૪૮ વર્ષ છે. બંનેએ...

તુર્કીના મહાનગર ઈસ્તંબુલના અતાતુર્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રસેલ્સની જેમ આત્મઘાતી હુમલો થયો છે. હુમલામાં ૪૧ લોકોનાં મૃત્યુ થયા છે જ્યારે ૨૫૦ ઘાયલ થયા છે....

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે કાશ્મીર અંગે નિવેદન આપીને વિવાદને નોતર્યો છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીરને યુદ્ધ કરીને...

પાકિસ્તાનમાં ઓછામાં ઓછા ૫૦ પાકિસ્તાનીઓએ એક ફતવો જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ટ્રાન્સજેન્ડરના લગ્નો કાયદાકીય રીતે માન્ય છે. જોકે આ મોલવીઓ ઘણાં ઓછા જાણીતા ધાર્મિક સંગઠન તનઝીમ ઇત્તેહાદ-ઇ-ઉમ્મત સાથે સંકળાયેલા છે. 

બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી ફારેગ થવાનો નિર્ણય રેફરન્ડના પગલે જા૪હેર કરતા સમગ્ર વિશ્વમાં તેના આકરા પ્રત્યાઘાત પડ્યા છે. વિશ્વના નેતાઓએ આ મુદ્દે પોતાના...



to the free, weekly Gujarat Samachar email newsletter