NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

માઓવાદી નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડને બીજી વાર નેપાળના વડા પ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. નવા બંધારણને કારણે ઊભા થયેલા વિવાદ અને વિભાજનની વચ્ચે લોકો...

એક કેનેડિયન માણસ વિન્સટન બ્લેકમોર ૨૭ પત્નીઓ સાથે કેનેડામાં રહે છે અને તેને કુલ ૧૪૫ બાળકો છે. જોકે, કેનેડામાં બહુપત્નીત્વને કાનૂની માન્યતા નથી તેથી વિન્સટન...

સાર્ક દેશોના ગૃહ પ્રધાનોની સાતમી કોન્ફરન્સમાં ભાગ લેવા ગયેલા ગૃહ પ્રધાન રાજનાથસિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને પહેલી વાર તેની ધરતી પર ઝાટક્યું હતું. ત્રાસવાદ...

આશરે પખવાડિયા અગાઉ તુર્કીમાં સરકાર વિરુદ્ધ સૈન્યના એક જૂથે બળવો પોકાર્યો હતો અને ટેંક તેમજ ફાઇટર વિમાનોથી રાષ્ટ્રપતિ રેસેપ તય્યીપ એડોંગન વિરુદ્ધ જંગ શરૂ...

એનડીએ સરકારે ભારતીય સૈન્યને પૂર્વોત્તરના ચીની મોરચે આધુનિક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરવા લીલી ઝંડી આપી દીધી છે. આ મિસાઈલ પહાડી વિસ્તારમાં...

ગંદા પાણીમાંથી સ્વચ્છ પાણી બનાવવાના આજ સુધી અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે અને પદ્ધતિ વિકસાવવામાં આવી છે. વૈજ્ઞાનિકો દ્વારા હવે નવો પ્રયોગ સામે આવ્યો છે...

ચીનના દક્ષિણના કાંઠે નીડા વાવાઝોડું ત્રાટકતાં આ વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે. આ વાવાઝોડાની અસર ચીનના સેનઝેન શહેર પર પણ પડી છે. આ શહેરમાં સંખ્યાબંધ...

તિરુવનંતપુરમથી દુબઈ પહોંચેલી એમિરેટ્સની એરલાઇન્સ ઇકે-૨૫૧નું એરપોર્ટ પર ક્રેશલેન્ડિંગ થયા બાદ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. ફ્લાઇટમાં ૩૦૦ પ્રવાસીઓ હતાં,...

યુરોપમાં આતંકી હુમલાઓને અંજામ આપ્યા પછી હવે આઇએસના નિશાન પર રશિયા છે. આઇએસ દ્વારા બહાર પાડવામાં આવેલા ૯ મિનિટના વીડિયોમાં એક આતંકી કહી રહ્યો છે કે 'સાંભળો પુતિન, અમે રશિયા આવીશું અને તમને તમારા ઘરમાં જ મારીશું'

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ૮૦૦ જેટલા રોજગાર વિહોણા ભારતીય કામદારો ૩૦મી જુલાઈથી ભૂખમરાનો ભોગ છે. આ હકીકત ધ્યાને આવતાં રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી. કે.સિંહ...



to the free, weekly Gujarat Samachar email newsletter