અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

ખરા અર્થમાં ‘જાહેર’ સેવક

જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે.

ઈન્ટરનેશનલ નોનગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન ટ્રાન્સ્પરન્સીએ તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અહેવાલ પ્રમાણે ભારતમાં ભ્રષ્ટાચારના આંકડાઓમાં વધારો થયો છે. ૨૦૧૭માં...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો ભારતપ્રવાસ અણધાર્યા વિવાદમાં સપડાયો છે. કેનેડાના ભારતસ્થિત હાઈ કમિશન તરફથી ૨૨ ફેબ્રુઆરીએ પાટનગરમાં વડા પ્રધાન ટ્રુડોના...

દક્ષિણ આફ્રિકામાં છેલ્લાં ૨૧ વર્ષથી કાર્યરત બેંક ઓફ બરોડા (BOB)એ ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સના કૌભાંડના સંદર્ભમાં દેશમાંથી તેનુ કામકાજ આટોપી...

ઈરાનનું એક પેસેન્જર વિમાન રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડતાં તેમાં સવાર ૬૬ લોકોનાં મોત થયાના અહેવાલ છે. આ વિમાન તહેરાનથી યાસુજ જઈ રહ્યું હતું. ઈરાનની અસેમન એરલાઈન્સે જણાવ્યું હતું કે તેનું વિમાન દક્ષિણ ઈરાનમાં ક્રેશ થયું હતું અને વિમાનમાં...

આધાર કાર્ડનો વિવાદાસ્પદ મુદ્દો ભારત અને વિદેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એક હકીકત સાફ છે કે બ્રિટન કે વિદેશમાં રહેતા વિદેશી નાગરીકે આધાર કાર્ડ...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પરિવાર સાથે અક્ષરધામની મુલાકાત લીધી હતી. અક્ષરધામમાં પ્રવેશથી જ તેઓ મંદિરના સૌંદર્ય અને સંદેશથી પ્રભાવિત હતા. મંદિરમાં...

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની તાજેતરમાં ભારતના ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને ઈરાનના આપસના હિત માટે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય...

સાઉથ આફ્રિકામાં વગદાર સ્થાન ધરાવતા ભારતવંશી ગુપ્તાબ્રધર્સનાં વૈભવી નિવાસસ્થાન પર ૧૪મીએ સશસ્ત્ર પોલીસે દરોડા પાડયા હતા. બાદમાં ત્રણેય ગુપ્તાબંધુઓને અટકાયતમાં...

હોદ્દાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારીઓને છાવરવાના આક્ષેપ બાદ સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ રાજીનામું આપ્યા પછી આફ્રિકન નેશનલ કોંગ્રેસના શાસક સિરીલ રામફોસાએ...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે પત્ની અને બાળકો સહિત ભારતીય પોષાકમાં ગાંધીઆશ્રમ, અક્ષરધામની મુલાકાત લઈને આઈઆઈએમમાં સંબોધન કર્યું હતું. જોકે,...



to the free, weekly Gujarat Samachar email newsletter