અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

ખરા અર્થમાં ‘જાહેર’ સેવક

જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે.

જાણીતા વકીલ અને માનવઅધિકારના કાર્યકર્તા આસમા જહાંગીરનું રવિવારે લાહોરમાં નિધન થયું છે. ૬૬ વર્ષના આસમાને હૃદયરોગનો હુમલો આવતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ...

જાપાને સંપૂર્ણ ખાવાલાયક એટલે કે છાલ સાથે ખવાય તેવું ‘મોંગી’ કેળું વિક્સાવ્યુ છે. પશ્ચિમ જાપાનના ઓકાયામા પ્રાંતમાં D&T ફાર્મમાં ટેક્નીકલ ડેવલપમેન્ટ મેનેજર...

દ.આફ્રિકાના મીનરલ રિસોર્સિસ મિનિસ્ટર મોસેબેન્ઝી ઝ્વાન, ગુપ્તા બંધુઓ અતુલ, રાજેશ અને અજય તથા તેમના સાથીદારો પર ટૂંક સમયમાં મની લોન્ડરિંગના આરોપની વકી છે....

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ભારતના મહેમાન બનશે. અમદાવાદ એર પોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ટ્રુડોનો પણ  રોડ-શો યોજશે.  જોકે,...

બ્રેક્ઝિટ પછીના સમયમાં આર્થિક વિશ્વસનીયતામાં ઘટાડાના પરિણામે યુકેએ વિશ્વના સર્વશ્રેષ્ઠ ત્રણ દેશોમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. યુએસ ન્યૂઝ સર્વેમાં પ્રથમ...

બ્રેક્ઝિટ પછી ઈયુ નાગરિકોની બ્રિટનમાં અવરજવર વિશે સરકાર અને બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસના નિવેદનો અને વલણમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ડેવિડ ડેવિસે...

યુરોપિયન સંઘના વડા ડોનાલ્ડ ટસ્કે બ્રિટનને આગામી માર્ચથી શરુ થતાં બ્રેક્ઝિટ અંગે ફેર વિચારણા કરવા વિનંતી કરી હતી. બેક્ઝિટને વાસ્તવિક બનવામાં સમય ઓછો છે...

બ્રિટનના સૌથી કુખ્યાત ધર્મોપદેશક અબુ હમઝાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના તેના આતંકી સંપર્કોએ ૯/૧૧ હુમલાની તેને ચાર દિવસ અગાઉ જાણ કરી હતી. ટૂંક સમયમાં...

સૌપ્રથમ મિસિસ ઈન્ડિયા યુકે ૨૦૧૭ પ્રિયંકા કાન્વિન્દેએ બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં આયોજિત અનેક દેશોની સુંદરીઓની સ્પર્ધામાં મિસિસ ક્લાસિક યુનિવર્સ I ૨૦૧૮નો...

પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરન સાથે શાંઘાઈમાં આયોજિત ખાનગી ડિનર લેવા માટે ચીની બિઝનેસમેન્સે માથાદીઠ £૧૨,૦૦૦ ચુકવ્યા હતા. કેમરને ૭૫૦ મિલિયન પાઉન્ડના...



to the free, weekly Gujarat Samachar email newsletter