કેનેડામાં કાર્નીના નેતૃત્વમાં લિબરલ પાર્ટીનો ભવ્ય વિજય

 ભારતીય સમુદાય માટે બહુપ્રતિક્ષિત કેનેડાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જે મુજબ, લિબરલ પાર્ટીના માર્ક કાર્ની વડા પ્રધાનપદે યથાવત્ રહેશે. 60 વર્ષીય કાર્નીએ સતત ચોથી વખત પાર્ટીને સત્તા ઉપર લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

પાક.ની લુખ્ખી ધમકીઃ સિંધુ જળ માટે અમે લોહી વહાવશું સિમલા કરાર સ્થગિત, એરસ્પેસ અને વેપાર બંધ

 પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ઘણા આકરાં પગલાં લીધા છે. જવાબમાં બીજા દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં પાકિસ્તાનની નેશનલ સિક્યોરિટી કમિટી (એનએસસી)ની મહત્ત્વપૂર્ણ બેઠક મળી, જેમાં ભારત માટે પાકિસ્તાનની એરસ્પેસ...

ટોક્યોઃ જાપાનનાં ૧૦૦ વર્ષીય વૃદ્ધા મિકો નાગાઓકાએ તરણસ્પર્ધામાં ભાગ લઇને ૧ કલાક ૧૫ મિનિટ ૫૪.૩૯ સેકન્ડમાં ૧૫૦૦ મીટર તરીને વિજય પ્રાપ્ત કર્યો છે. વાત અહીં...

સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના દેહાંત બાદ તેમનામાં પ્રાણ પૂરી મોતના મુખમાંથી પાછા લાવ્યા હતા તે વાતથી આપણે સૌ વાકેફ છીએ. આવો જ ચમત્કાર આજના આધુનિક...



to the free, weekly Gujarat Samachar email newsletter