દક્ષિણ ચીની સાગરમાં ફરી એકવાર તણાવભર્યો માહોલ સર્જાયો છે. ચીને અહીં એક વિવાદિત ટાપુ પર સરફેસ ટુ એર મિસાઇલ તેનાત કરી દીધી છે. એટલું જ નહીં, તેણે અહીં રડાર સિસ્ટમનો સેટઅપ પણ ઊભો કર્યો છે. અમેરિકા અને ભારત આ વિસ્તારમાં સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવાના...
પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો અમેરિકામાં પણ ઉઠ્યો છે. સાંસદ જિમ રિસ્કે આ સાથે જ લઘુમતીઓના રક્ષણ માટેની પાકિસ્તાન સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
ભારત વિશ્વમાં અને એશિયામાં એક મહાસત્તા તરીકે ઊભર્યું છે. ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટયૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતે 40 પોઇન્ટના સ્કોર સાથે પહેલીવાર ‘મેજર પાવર' કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.
દક્ષિણ ચીની સાગરમાં ફરી એકવાર તણાવભર્યો માહોલ સર્જાયો છે. ચીને અહીં એક વિવાદિત ટાપુ પર સરફેસ ટુ એર મિસાઇલ તેનાત કરી દીધી છે. એટલું જ નહીં, તેણે અહીં રડાર સિસ્ટમનો સેટઅપ પણ ઊભો કર્યો છે. અમેરિકા અને ભારત આ વિસ્તારમાં સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવાના...

યુગાન્ડામાં સામાન્ય ચૂંટણીને થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ અને વિપક્ષના સમર્થકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પોલીસે પ્રમુખપદના અગ્રણી ઉમેદવાર અને ફોરમ...

આખરી તબક્કાના કેન્સરના કારણે માથે તોળાતા મોતનો સામનો કરી રહેલા ન્યુરોસર્જન પોલ કલાનિથિએ કેન્સરના પેશન્ટ તરીકે જિંદગીના શેષ રહેલાં અમૂલ્ય સમય કેવી રીતે...
શ્રીલંકાના નૌકાદળના જવાનોએ ૧૨ ભારતીય માછીમારોની ૧૧મી જાન્યુઆરીએ ધરપકડ કરી છે અને તેમની નૌકાઓ અને માછલી પકડવાનાં સાધનો પણ જપ્ત કરી લેવાયાં છે. તમામ માછીમારો તામિલનાડુના રામેશ્વરમના છે.

પાકિસ્તાનના પૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફને એક મુસાફરી દરમિયાન હાઈ બ્લડ પ્રેશરની તકલીફ ઊભી થવાથી તાત્કાલિક ઇન્સેન્ટિવ કેર યુનિટમાં ખસેડાયા હતા.

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન હરિન્દર સિદ્ધુને ભારતમાં ઓસ્ટ્રેલિયાના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત ૧૧મી ફેબ્રુઆરીએ કરાઈ છે. સિદ્ધુ પેટ્રિક સકલિંગનું...
અમેરિકી ગુપ્તચર સંસ્થા સીઆઈએના ભૂતપૂર્વ કર્મચારી એડવર્ડ સ્નોડને આઠમીએ દાવો કર્યો છે કે અલ કાયદાનો વડો ઓસામા બિન લાદેન જીવતો અને તંદુરસ્ત છે. તેમની પાસે તેના પૂરતા પુરાવાઓ પણ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ૯/૧૧ હુમલાના જવાબદાર લાદેનને પાકિસ્તાનમાં...

તાઇવાનમાં છઠ્ઠીએ સવારે આવેલા ભૂકંપને કારણે ૧૩ લોકોનાં મૃત્યુ થયા હતા. ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૪ હતી. તેનું કેન્દ્ર તેનાનથી ૪૮ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં...

સ્વિત્ઝર્લેન્ડના બર્ન શહેરની હોસ્પિટલમાં એક બહેનને એકસાથે ટ્રિપ્લેટ એટલે કે ત્રણ દીકરીઓનો જન્મ થયો. પ્રિમેચ્યોર જન્મેલી એ ત્રણમાંથી બે દીકરીઓ કોજોઈન્ડ...

ઉત્તર કોરિયાએ પ્રતિબંધોની અવગણના કરીને રવિવારે લાંબા અંતરનું રોકેટ લોન્ચ કર્યું છે. આ બાબતે અમેરિકા અને બ્રિટન સહિત સમગ્ર વિશ્વે નારાજગી વ્યક્ત કરી છે....