ભારતીય વિદ્યાર્થીના 80 ટકા વિઝા રિજેક્ટ કરતું કેનેડા

કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો વધુ આકરા કરાયા છે. ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (આઈઆરસીસી)ના તાજેતરના ડેટા અનુસાર, 2025માં સ્ટુડન્ટ વિઝાની 62 ટકા અરજીઓ નકારાઇ છે. આ આંકડો 2024ના 52 ટકા અને પાછલા વર્ષોના સરેરાશ 40 ટકા...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં કાયમી સ્થાન મેળવવા માટે ઘણા લાંબા સમયથી પ્રયાસરત રહેલા ભારત માટે સોમવારે સારા સમાચાર આવ્યા હતા.

નેપાળની બંધારણીય સભાએ સોમવારે થયેલા મતદાનમાં નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ નકારી હતી. બંધારણીય સભાના નિર્ણયના વિરોધમાં રસ્તા પર ઉતરી આવેલા નેપાળી લોકો અને પોલીસ વચ્ચે ઠેર-ઠેર અથડામણો સર્જાઇ હતી. આ અથડામણોમાં અનેક લોકોને ઇજા પહોંચી...

દાઉદી વ્હોરાઅોના મૂળ સ્થાન અને એક સમયે ગુજરાતીઅો જ્યાં મોટા પ્રમાણમાં વેપાર અને વસવાટ કરતા હતા તે યમન અત્યારે ખૂબજ ખરાબ આંતરવિગ્રહમાં ફસાઇ ગયું છે. સાઉદી અરેબિયા અને તેના જોડીદાર દેશોના સૈન્ય તેમજ યમનના હાઉથી શીયા વિદ્રોહીઅો વચ્ચે જોરદાર લડાઇ...

યુરોપીયન દેશોની નેતાગીરી સિરિયા સહિતના અશાંત દેશોના શરણાર્થીઓને આશરો આપવાના મુદ્દે ભારે અવઢવમાં છે ત્યારે એક બિલિયોનેરે આ આફતગ્રસ્તોને મદદરૂપ થવા તત્પરતા...

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી સ્પેલિંગ-બી સ્પર્ધામાં નવ વર્ષનો ભારતવંશી અનિરુદ્ધ કથિરવેલ ચેમ્પિયન બન્યો છે. મંગળવારે યોજાયેલી ‘ધ ગ્રેટ ઓસ્ટ્રેલિયન સ્પેલિંગ બી’...

ઓસ્ટ્રેલિયામાં રહેતા એક શીખ ડ્રાઇવરને ઘરવિહોણા લોકોને ભોજન પૂરું પાડવાની તેમની માનવતાભરી ઉમદા સેવાપ્રવૃત્તિ માટે ‘ઓસ્ટ્રેલિયન ઓફ ધી ડે’ જાહેર કરાયો છે....

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈનને પ્રમોટ કરવા માટે અમેરિકામાં સિલિકોન વેલીની મુલાકાતની તૈયારી કરી રહ્યા છે. આ સંજોગોમાં અમેરિકાની કેટલીક યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાની બાબતોમાં જાણકાર ગણાતા...



to the free, weekly Gujarat Samachar email newsletter