- 18 Nov 2025

ઇથિયોપિયામાં વર્ષ 2019માં થયેલા પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા ભારતીય મહિલા શિખા ગર્ગના પરિવારને 36 મિલિયન ડોલરનું વળતર ચૂકવવા અમેરિકન જ્યૂરીએ આદેશ આપ્યો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે તાજેતરમાં બિશ્કેકમાં SCO સમિટની સમાંતરે યોજાયેલી બેઠકથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, મને નથી લાગતું કે ભારત-ઈરાન વચ્ચે કોઈ ટ્રેડ...
બે દસકા બાદ ભારતના પ્રવાસે આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણાએ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર બુધવારથી ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બન્ને...

ઇથિયોપિયામાં વર્ષ 2019માં થયેલા પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા ભારતીય મહિલા શિખા ગર્ગના પરિવારને 36 મિલિયન ડોલરનું વળતર ચૂકવવા અમેરિકન જ્યૂરીએ આદેશ આપ્યો...

ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝાધારકો માટે વિઝા ફીમાં જંગી વધારો કરાયા પછી અમેરિકા જવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે કેનેડાની માર્ક કાની સરકારે હજારો કુશળ કર્મચારીઓને...
પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં અલ-કાયદા અને ISIS જેવાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલાં જૂથોએ ભયનો માહોલ ઊભો કરી દીધો છે. માલીનાં સુરક્ષાદળો અનુસાર, કોબરી નજીક હથિયારધારી આતંકવાદીઓએ ગુરુવાર, 6 નવેમ્બરે એક ઈલેક્ટ્રિફિકેશનની કંપનીમાં કામ કરતા ઓછામાં...

ન્યૂ યોર્ક સિટીના મેયરપદે ઝોહરાન મામદાનીના અભૂતપૂર્વ વિજય સાથે તેમના જન્મસ્થળ યુગાન્ડામાં પણ પરિવર્તનની આશાલહેર સર્જાઈ છે. લગભગ 40 વર્ષથી શાસન કરી રહેલા...
ટાન્ઝાનિઆમાં ચૂંટણી દરમિયાન વિનાશક દેખાવો સંદર્ભે સિક્યોરિટી દળોએ 1000થી વધુ લોકોને મારી નાખ્યા હોવાના મુખ્ય વિપક્ષ ચાડેમા અને માનવાધિકાર સંસ્થાઓના દાવા પછી પોલીસે પાર્ટીના ડેપ્યુટી જનરલ સેક્રેટરી આમાની ગોલુગ્વાની ધરપકડ કરી હતી. સરકારે કેટલાક...

ઇજિપ્તનું ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ આખરે જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયું છે. 54 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ સંગ્રહાલયની સરખામણી કરવી હોય...

વર્ષ 2026માં અમેરિકાના ઓહાયો સ્ટેટના ગવર્નરપદની ચૂંટણીમાં ઉમેદવારી માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક વિવેક રામાસ્વામીને સમર્થન આપી...