NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

વિજ્ઞાન જે ઝડપે પ્રગતિ કરી રહ્યું છે તેનાથી મનાય છે કે ભવિષ્યમાં સંશોધકો એવી પદ્ધતિ વિકસાવી લેશે કે મૃતકને ફરી જીવિત કરી શકાશે. અમેરિકાના અબજપતિઓ પણ આ...

અમેરિકાએ ઈઝરાયેલને 50 એફ-15 ફાઈટર જેટ અને હવામાંથી હવામાં માર કરતી આધુનિક મિસાઈલો સહિત 20 બિલિયન ડોલરના શસ્ત્રસરંજામના વેચાણને મંજૂરી આપી હોવાની જાણકારી...

અબુ ધાબી બીએપીએસ હિન્દુ મંદિરના આંગણે રક્ષાબંધન પર્વે પ્રેમ-શ્રદ્ધા-લાગણીનો ત્રિવેણીસંગમ રચાયો હતો. આ અનોખા પ્રસંગે પરિવારજનોથી હજારો માઇલ દૂર યુએઇના સાતેય...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે પોલેન્ડ પહોંચશે તે સાથે જ ઇતિહાસ રચાશે. 45 વર્ષના લાં...બા અરસા બાદ ભારતીય વડાપ્રધાન આવી રહ્યા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોલીશ પ્રાઈમ મિનિસ્ટર ડોનાલ્ડ ટસ્કના આમંત્રણને માન આપી ઓગસ્ટ 21-22મીએ પોલેન્ડની સત્તાવાર મુલાકાત લેવાના હોવાની જાહેરાત ભારતના...

અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર સત્તાવારપણે ખુલ્લું મૂકાયા પછી પહેલી વખત કોમ્યુનિટી સાથે હૃદયંગમ જોડાણ સ્વરૂપે રવિવાર 18 ઓગસ્ટે રક્ષાબંધન પર્વની ઊજવણી કરવામાં...

કેન્યામાં જોરદાર વિરોધના પગલે જૂનમાં રદ કરાયેલા ટેક્સીસમાંથી થોડા ટેક્સ પુનઃ લાદવા પડશે તેમ ફાઈનાન્સ મિનિસ્ટર જ્હોન એમ્બાદીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે. આના પગલે દેશમાં અસંતોષની આગ ફરી ભડકવાનું જોખમ છે. એમ્બાદીએ જણાવ્યું હતું કે શિક્ષકોના વેતન...

કેન્યાની 26 વર્ષીય જર્નાલિસ્ટ રુકિઆ બુલ્લે 2024ના BBC કોમલા ડુમોર એવોર્ડના વિજેતા જાહેર કરાયાં છે. આ એવોર્ડના નવમા વિજેતા રુકિઆ બુલ્લે કેન્યાના નેશન મીડિયા...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં મોટા પાયે મન્કીપોક્સ (Mpox)નો નવો સ્ટ્રેઈન ફેલાયા પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ બુધવારે Mpoxને ગ્લોબલ પબ્લિક...



to the free, weekly Gujarat Samachar email newsletter