
ટોરી પાર્ટી સામે લેબર પાર્ટીની સરસાઈ ઓગળી રહી છે અને હવે બંને પાર્ટીને ૪૦-૪૦ ટકા સમર્થન હાંસલ થયેલું છે. ઓબ્ઝર્વર માટે તાજા ઓપિનિયમ પોલમાં વડા પ્રધાન પદ...
લંડનસ્થિત લોહાણા કૂળના ઉદારમના શ્રેષ્ઠી હસુભાઇ બચુભાઇ નાગ્રેચાએ વડીલ બંધુ સ્વ. વિનુભાઇની સ્મૃતિમાં માનવ કલ્યાણ અર્થે 10 મિલિયન પાઉન્ડ (રૂ. 108 કરોડ)નું દાન આપી ઇતિહાસ રચ્યો છે.
વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...
યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

ટોરી પાર્ટી સામે લેબર પાર્ટીની સરસાઈ ઓગળી રહી છે અને હવે બંને પાર્ટીને ૪૦-૪૦ ટકા સમર્થન હાંસલ થયેલું છે. ઓબ્ઝર્વર માટે તાજા ઓપિનિયમ પોલમાં વડા પ્રધાન પદ...
બ્રેક્ઝિટ પ્રક્રિયામાં ફાચર મારવાના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પ્રયાસ સામે ટોરી સભ્યોમાં નારાજગી હોવાં છતાં, આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરે તેવા વિવાદાસ્પદ ‘ઈન્ટર્નલ માર્કેટ બિલ’ને સોમવારે રાત્રે હાઉસ ઓફ કોમન્સમાં ૭૭ મત (૩૪૦ વિ. ૨૬૩ મત)ની સરસાઈથી...