
રેશમ કોટેચાને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના નવાં ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. રેશમ કોટેચાએ સરકાર, થિન્કટેન્ક્સ અને ચેરિટી સેક્ટરમાં...
હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...
લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના 35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...
યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
રેશમ કોટેચાને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના નવાં ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. રેશમ કોટેચાએ સરકાર, થિન્કટેન્ક્સ અને ચેરિટી સેક્ટરમાં...
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના સહ-અધ્યક્ષ કૂલેશ શાહ માત્ર સફળ અન્ટ્રેપ્રીન્યોર અને ફિલાન્થ્રોપિસ્ટ નથી, તેઓ બિઝનેસ, કોમ્યુનિટી સર્વિસ અને રાજકીય વાર્તાલાપ-...
કન્ઝર્વેટિવ પાર્ટીને બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી સાથે સાંકળતી સૌથી મોટી સભ્યસંખ્યા ધરાવતી સંસ્થા કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા (CF India) દ્વારા 11 જૂન...
સાંસ્કૃતિક ગૌરવથી છલકાતા 15 મેના ઐતિહાસિક સમારંભમાં કાઉન્સિલર અંજના પટેલની હેરોના 73મા મેયર તરીકે સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓ યુકેના પ્રથમ બ્રિટિશ...
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા (CF ઈન્ડિયા)ના સહાધ્યક્ષો અમીત જોગીઆ MBE અને રીના રેન્જર OBEએ વિશિષ્ટ સેવા અને નોંધપાત્ર સિદ્ધિઓ સાથે તેમના પાંચ વર્ષના...
સ્પોટલાઈન ઓન કરપ્શન ગ્રૂપના અભ્યાસ અનુસાર યુકેના મિનિસ્ટર્સ અને અધિકારીઓએ પાંચ વર્ષમાં 3500 વખત આતિથ્ય માણ્યું હતું. કેટલીક બેન્કો અને કંપનીઓએ મહત્ત્વના વિભાગોના મિનિસ્ટર્સ, સ્પેશિયલ સલાહકારો, અધિકારીઓને મીટિંગ્સ યોજવા માટે લંચ, ડિનર્સ અને ઘણી...
સરકાર વિરુદ્ધ આક્રોશ વધી રહ્યો છે ત્યારે ઈસ્ટ લંડનની પેટા ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર સલીમ મઝહરને હરાવી અપક્ષ ઉમેદવાર નૂરજહાન બેગમે વિજય હાંસલ કર્યો...
હિન્દુ ફોરમ બ્રિટન (HFB) દ્વારા નવનિર્વાચિત પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મર અને લેબર પાર્ટીને 4 જુલાઈ 2024ના જનરલ ઈલેક્શનમાં વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. HFBના સભ્યો વતી સર કેર સ્ટાર્મરને અભિનંદન પાઠવતાં પ્રેસિડેન્ટ તૃપ્તિ પટેલે...
જુલાઈ 4 તારીખે યોજાઈ રહેલું જનરલ ઈલેક્શન આપણા દેશના ભાવિ માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. તમારો મત ખરેખર તફાવત લાવી શકે છે. તમારી પાસે શ્રેષ્ઠ અને સ્થાનિક જન્મેલા...
હિન્દુ કોમ્યુનિટી દ્વારા શનિવાર 8 જૂને સત્તાવારપણે ધ હિન્દુ મેનિફેસ્ટો યુકે 2024નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હિન્દુ મેનિફેસ્ટો-ઘોષણાપત્ર યુકેમાં વસતી...