‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો.

‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

બર્મિંગહામમાં સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ

યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

કન્ઝર્વેટિવ પાર્ટીએ લગભગ ૨૦૦ વર્ષથી વિજય હાંસલ કર્યો હતો તેવી કિલ્લા સમાન નોર્થ શ્રોપશાયર સંસદીય બેઠકની પેટાચૂંટણી ગુમાવી છે. આ બેઠક પર લિબરલ ડેમોક્રેટ્સના...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પણ પ્રથમ કોવિડ લોકડાઉનમાં ઈન્ડોર સામાજિક મેળમિલાપ પર પ્રતિબંધ કતો ત્યારે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં યોજાએલી પાર્ટીમાં હાજર હોવાનો...

બ્રેક્ઝિટ મિનિસ્ટર લોર્ડ ડેવિડ ફ્રોસ્ટે કેબિનેટમાંથી રાજીનામું આપતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને વધુ એક ફટકો પડ્યો છે. બોરિસ જ્હોન્સન સાંસદોના અસંતોષનો...

આશરે ડઝન ટોરી સાંસદોએ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનમાં વિશ્વાસ નહિ હોવાના પત્રો લખ્યા છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાકને સ્પેક્ટેટર મેગેઝિન દ્વારા ‘પોલિટિશિયન...

લેબર પાર્ટીના ૪૪ વર્ષીય સાંસદ સ્ટેલા ક્રિસી પોતાના ૩ મહિના (૧૩ સપ્તાહ) નવજાત પુત્રને લઈ હાઉસ ઓફ કોમન્સમાં આવ્યાં પછી બાળકોને ગૃહમાં લાવવાં કે નહિ લાવવાં...

લેબર પાર્ટીને રાજકારણના કેન્દ્રમાં લાવવાના પ્રયાસરુપે સર કેર સ્ટાર્મરે પોતાની નેતાગીરી હેઠળ શેડો કેબિનેટનું રીશફલ કરી ઈવેટ કૂપર, ડેવિડ લેમી અને લિસા નાન્દીને...

કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ મિનિસ્ટર કેરોલિન નોક્સે વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના પિતા સ્ટેન્લી જ્હોન્સને ૨૦૦૩માં છેડતી કરી હોવાનો આક્ષેપ લગાવતા ભારે ચકચાર...

કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે બુધવાર ૧૭ નવેમ્બરે PMQs સેશનમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પોતાની સત્તાનો પરચો આપી તેમને ઠપકા સાથે બેસાડી દીધા હતા. વડા...

યુકેમાં ભ્રષ્ટાચાર અથવા અનૈતિકતાએ માઝા મૂકી છે ત્યારે સાંસદો પોતાના ઘરને ભાડે આપી કરદાતાઓ પાસેથી હાઉસ રેન્ટના નામે નાણા મેળવવાનો દાવો કરી રહ્યા છે. સર જ્યોફ્રી કોક્સ જેવા પીઢ ટોરી નેતાઓ સંસદીય ફરજ ઉપરાંત, ખાનગી સલાહકાર જેવી અન્ય નોકરી કરીને...

સાંસદોની અનૈતિકતાના કૌભાંડ મુદ્દે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન લોકરોષનો સામનો કરી રહ્યા છે. તાજા સર્વેમાં લેબર પાર્ટી છ પોઈન્ટ્થી ટોરી પાર્ટીથી આગળ નીકળી...



to the free, weekly Gujarat Samachar email newsletter