ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

આપણા સમાજના મોભી, પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનુભાઇ નાગ્રેચાનું નિધન

બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

દાદીમા જિના હેરિસનો બ્રિટન ટાપુના બે છેડાનું અંતર કાપવાનો વિક્રમ

82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...

લેસ્ટરના તોફાનોને મીડિયાએ બિનજરૂરી ચગાવ્યા, બાકી અહીં જરાય ટેન્શન નથી

ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ આવા તોફાનો કરવા માટે બીજા દેશના નાગરિકોને ઉશ્કેરે. 

લેસ્ટરના સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરને નવા ઓપ સાથે ખુલ્લું મૂકાયું

લેસ્ટરના સ્પિની હિલ્સ ખાતે આવેલા લિઝર સેન્ટરને પુનર્વસન બાદ ફરી એકવાર ખુલ્લું મૂકાયું છે. 1982માં પહેલીવાર ખુલ્લું મૂકાયેલું સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરનો કાયાકલપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ સેન્ટરમાં 50 વર્ક સ્ટેશન સાથેનું નવું જિમ તૈયાર...

લોર્ડ નવનીત ધોળકીઆએ લોકડાઉનના સમયગાળામાં ડોમેસ્ટિક શોષણમાં સંભવિત વધારા સામે ચેતવણી આપવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ બિલને આવકાર્યું હતું. તેમણે હાઉસ ઓફ લોર્ડ્સમાં...

ભારતીય પ્રજાસત્તાકમાં બ્રિટિશ હાઈ કમિશનરના પદે મિ. એલેક્સ એલિસ CMGની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ વિદાય લેતા બ્રિટિશ હાઈ કમિશનર સર ફિલિપ બાર્ટન KCMG OBEનું...

યુરોપિયન યુનિયન (ઈયુ)થી અલગ થવાના ૨૦૧૬ના રેફરન્ડમ પછી ડીલ અને નો-ડીલની ચાર વર્ષ લાંબી મથામણના અંતે યુકે અને ઈયુ વચ્ચે બ્રેક્ઝિટ ટ્રેડ ડીલને આખરી સ્વરુપ...

જેરેમી કોર્બીન લેબર પાર્ટીના નેતાપદે હતા તે સમયગાળામાં પાર્ટીમાં પ્રવર્તતા એન્ટિ-સેમિટિઝમ (યહુદીવિરોધવાદ) મુદ્દે ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશન (EHRC)ના...

ટોરી પાર્ટી સામે લેબર પાર્ટીની સરસાઈ ઓગળી રહી છે અને હવે બંને પાર્ટીને ૪૦-૪૦ ટકા સમર્થન હાંસલ થયેલું છે. ઓબ્ઝર્વર માટે તાજા ઓપિનિયમ પોલમાં વડા પ્રધાન પદ...

બ્રેક્ઝિટ પ્રક્રિયામાં ફાચર મારવાના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પ્રયાસ સામે ટોરી સભ્યોમાં નારાજગી હોવાં છતાં, આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરે તેવા વિવાદાસ્પદ ‘ઈન્ટર્નલ માર્કેટ બિલ’ને સોમવારે રાત્રે હાઉસ ઓફ કોમન્સમાં ૭૭ મત (૩૪૦ વિ. ૨૬૩ મત)ની સરસાઈથી...



to the free, weekly Gujarat Samachar email newsletter