
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોવિડ મહામારીમાં સરકારની કામગીરીના મુદ્દે સંપૂર્ણ ધારાકીય સત્તા સાથેની સ્વતંત્ર પબ્લિક ઈન્ક્વાયરીની જાહેરાત કરી છે. જોકે, ઈન્ક્વાયરીની...
લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો.
લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...
યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોવિડ મહામારીમાં સરકારની કામગીરીના મુદ્દે સંપૂર્ણ ધારાકીય સત્તા સાથેની સ્વતંત્ર પબ્લિક ઈન્ક્વાયરીની જાહેરાત કરી છે. જોકે, ઈન્ક્વાયરીની...
લેબર પાર્ટીએ તેની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી (NEC)ના સભ્ય હોવાર્ડ બેકેટને હોમ સેક્રેટરી ‘પ્રીતિ પટેલને દેશનિકાલ કરવા જોઈએ’ની ટ્વીટ કરવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન વિરુદ્ધ ૫૩૫ પાઉન્ડના બાકી લેણાનું કાઉન્ટી કોર્ટ જજમેન્ટ (CCJ) રદ થતાં ડાઉનિંગ સ્ટ્રીટે નિરાંતનો શ્વાસ લીધો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં...
પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને સંસદીય સમિતિ સમક્ષ દાવો કર્યો હતો કે વડાપ્રધાન તરીકે મળતા હતા તેનાથી વધુ નાણા તેમને ગ્રીનસિલના પાર્ટ-ટાઈમ સલાહકાર તરીકે મળ્યા...
ઈંગ્લેન્ડની લોકલ કાઉન્સિલ ઈલેક્શનના પરિણામો કન્ઝર્વેટિવ પાર્ટીની તરફેણમાં આવ્યા હતા અને લેબર પાર્ટીનો રકાસ થયો હતો. બીજી તરફ, વેલ્સ ઈલેક્શનમાં લેબર પાર્ટીએ બહુમતી મેળવી હતી.
કન્ઝર્વેટિવ પાર્ટીએ હર્ટલપૂર્લ સંસદીય પેટાચૂંટણીમાં લેબર પાર્ટીનો ગઢ કબજે કરી સૌથી મોટો આઘાત આપ્યો છે. લેબર પાર્ટી છેક ૧૯૬૪થી આ બેઠક પર વિજેતા થતી આવી...
કિસ્તાની મૂળના નાગરિક અને લેબર પાર્ટીના નેતા સાદિક ખાન સતત બીજી વખત મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. ૨૦૧૬માં પહેલી વખત લંડનના મેયર બનેલા સાદિક ખાન પશ્ચિમી દેશના...
સ્કોટલેન્ડમાં સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)એ ૧૨૯માંથી ૬૪ બેઠક હાંસલ કરી મેદાન મારી લીધું છે. સતત ચોથો વિજય હાંસલ કરવા સાથે જ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને...
મેયર સાદિક ખાને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચીસ લંડનમાં રમાડવાનું વચન આપ્યું છે. ક્રિકેટ સત્તાવાળાઓ સાથે સતત કામગીરી બજાવીને IPLની મેચીસ લંડનમાં યોજાય...
પૂર્વ ટોરી વડા પ્રધાન ડેવિડ કેમરને કૌભાંડોથી ઘેરાયેલા બેન્કર લેક્સ ગ્રીનસિલને ૧૧ સરકારી વિભાગો સાથે સંપર્કની વિશેષ સુવિધા આપી હોવાનું સન્ડે ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે. કેમરને ગ્રીનસિલને સિક્યુરિટી પાસ આપ્યો હતો જેનાથી તે વ્હાઈટહોલમાં ફાઈનાન્સિયલ...