
લેબર પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનના ભાગરૂપે ટ્રે્ઝરી માટેના શેડો ચીફ સેક્રેટરી ડેરેન જોન્સે 6 જૂન 2024ના રોજ વોટફર્ડના સૌથી મોટા એમ્પ્લોયર સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ...
હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...
લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના 35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...
યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
લેબર પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનના ભાગરૂપે ટ્રે્ઝરી માટેના શેડો ચીફ સેક્રેટરી ડેરેન જોન્સે 6 જૂન 2024ના રોજ વોટફર્ડના સૌથી મોટા એમ્પ્લોયર સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ...
લેબર પાર્ટી દ્વારા ત્રીજી જૂન, 2024ના સોમવારે બ્રિટિશ ઈન્ડિયન બિઝનેસ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, અનેક બિઝનેસ અગ્રણીઓ તેમજ ઈન્ડસ્ટ્રી, વેપાર...
હેરો વેસ્ટ માટે લેબર પાર્ટી અને કો-ઓપ પાર્લામેન્ટરી ઉમેદવાર ગેરેથ થોમસે જનરલ ઈલેક્શન માટે તેમના ચૂંટણીપ્રચારનો આરંભ કર્યો હતો. આ પ્રચારમાં મોટી સંખ્યામાં...
લેબર પાર્ટીના ઉમરાવ લોર્ડ ભીખુ પારેખે આધુનિક લોકશાહીને સુસંગત બની રહે તેવા ક્રાંતિકારી સુધારા માટે હાઉસ ઓફ લોર્ડ્સને હાકલ કરી હતી. તેમણે ગૃહની આટલી વિશાળ...
ગ્લોબલ એડવાઈઝરી ફર્મ EPG ના પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સથી દેશના રાજકીય અને જાહેર જીવનમાં નોંધપાત્ર અને સક્ષમ નેતાઓને સન્માનિત કરવામાં આવે છે. આ...
ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી યુકે (OFBJP UK)એ ભારતની 2024ની ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. જનરલ ઈલેક્શનમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યમાં સ્વયંસેવા સાથે યોગદાન આપવાની બાહેંધરી પણ આપી છે. પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને સપોર્ટ કરવા 16 માર્ચ 2024ના...
ગ્રાઝીઆ મેગેઝિનના પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક અને તેમના બિઝનેસવુમન પત્ની અક્ષતા મૂર્તિના વીડિયો ઈન્ટરવ્યૂએ ભારે હલચલ મચાવી દીધી છે. આ ઈન્ટરવ્યૂમાં રિશિ...
કન્ઝર્વેટિવ પાર્ટીના ફંડરેઈઝર ડિનરમાં 200થી વધુ વ્યક્તિએ ઉપસ્થિત રહી સમર્થનનું નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ઈન્દ્રા ટ્રાવેલ્સના ખ્યાતનામ ચેરમેન અને...
લેબર પાર્ટીના ફ્રન્ટબેન્ચર અને શેડો કેબિનેટ ઓફિસ સેક્રેટરી જોનાથન એશવર્થે સ્કાય ન્યૂઝના પ્રેઝન્ટર કે બર્લી સાથે લાઈવ પ્રસારણ વખતે જ પ્રાઈમ મિનિસ્ટર રિશિ...
એડિનબરા ઈસ્ટના સ્કોટિશ નેશનલ પાર્ટીના સાંસદ ટોમી શેફર્ડે હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્કોટલેન્ડના ઉમરાવો દેશની જરૂરિયાતોનું રજૂઆતો કરવામાં દરેક સ્તરે તદ્દન નિષ્ફળ ગયા હોવાનું જણાવતા ‘ધેર સ્કોટિશ લોર્ડશિપ્સ’ નામના રિપોર્ટમાં યુકે પાર્લામેન્ટની બીજી ચેમ્બર...