મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

બર્મિંગહામમાં સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ

યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

બોરિસ જ્હોન્સન પર આરોપો અને ત્યારબાદ કન્ઝર્વેટિવ પાર્ટીમાં લીડરશિપ માટેની રેસમાં સુનાક અને ટ્રસ વચ્ચે જોવા મળેલા આરોપ પ્રત્યારોપના કારણે પાર્ટીની ઇમેજમાં મોટું ધોવાણ થયું છે. એક સરવે અનુસાર 2013 પછી પહેલીવાર લેબર પાર્ટી વધુ  લોકપ્રિયતા હાંસલ...

પીએમ પદની રેસમાં ઉતરેલા લિઝ ટ્રસ વિવાદાસ્પદ વિધાનો માટે જાણીતા બની રહ્યાં છે. બ્રિટનના કામદારો અને કર્મચારીઓ પર લિઝ ટ્રસે આપેલા એક નિવેદનને કારણે દેશમાં...

કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એક ઇવેન્ટને સંબોધન કરતાં બોરિસ જ્હોન્સનના અનુગામી બનવાની રેસના અંતિમ બેમાં સ્થાન મેળવનાર ભારતીય મૂળના ટોરી...

જ્હોન્સનનું સ્થાન લેવા ફોરેન સેક્રેટરી અને નેતાપદના ઉમેદવાર લિઝ ટ્રસ મક્કમ પગલે આગળ વધી રહ્યાં છે. ટ્રસે ગત બે પોલ્સમાં રિશિ સુનાક સામે ભારે સરસાઈ હાંસલ...

બોરિસ જ્હોન્સનના અનુગામી બનવાની રેસમાં ઉતરેલા રિશિ સુનાકે જનતાને વધી રહેલા એનર્જી બિલમાં રાહત આપવાની નવી યોજના તૈયાર કરી છે. તેમને આશા છે કે તેમની આ યોજનાના...

ટોરી પાર્ટીના નેતાપદના બે ઉમેદવાર રિશિ સુનાક અને લિઝ ટ્રસ તેમના ઈકોનોમિક પ્લાન્સને પ્રાથમિકતા આપી રહ્યાં છે ત્યારે બે તૃતીઆંશ મતદારો માને છે કે ટેક્સમાં...

બોરિસ જ્હોન્સનના અનુગામીની પસંદગી માટે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યે દ્વારા મતદાનમાં વિલંબ સર્જાય તેવી સંભાવના છે. જીસીએચક્યૂ સ્પાય એજન્સીએ ચેતવણી જારી કરી છે કે સાયબર હેકર્સ મતદારોના બેલટ પેપર સાથે ચેડાં કરી મતદાનના પરિણામ બદલી શકે છે.  ચેતવણીના...



to the free, weekly Gujarat Samachar email newsletter