
ટોરી લીડરશિપની લડાઇ અંત સુધી લડી લેવાનો હુંકાર રિશિ સુનાકે ભર્યો છે. ટોરી પાર્ટીના સભ્યોમાં લિઝ ટ્રસ સુનાક કરતાં બમણુ સમર્થન ધરાવતા હોવા છતાં સુનાકે રેસમાંથી...
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

ટોરી લીડરશિપની લડાઇ અંત સુધી લડી લેવાનો હુંકાર રિશિ સુનાકે ભર્યો છે. ટોરી પાર્ટીના સભ્યોમાં લિઝ ટ્રસ સુનાક કરતાં બમણુ સમર્થન ધરાવતા હોવા છતાં સુનાકે રેસમાંથી...

વરિષ્ઠ કન્ઝર્વેટિવ નેતા સાજિદ જાવિદે આખરે પોતાના એક સમયના શિષ્ય અને પૂર્વ ચાન્સેલર રિશિ સુનાકને ટેક્સમાં રાહતના મુદ્દે છેહ દઈને લિઝ ટ્રસને સમર્થન જાહેર...

બ્રિટનના વડાપ્રધાન પદની રેસ ઉગ્ર બની રહી છે. હવે તેમાં વંશીય ભેદભાવનો મુદ્દો પણ ઉભરી આવ્યો છે. ટોરી પાર્ટીના કરોડોપતિ દાતાએ ભયસ્થાન બતાવ્યું છે કે જો કન્ઝર્વેટિવ...

આજકાલ બ્રિટનના તમામ પ્રકારના મીડિયામાં રિશિ સુનાક અને લિઝ ટ્રસ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાની જ ચર્ચા છે. લોકો હવે સુનાક અને ટ્રસથી સુપેરે પરિચિત પણ થઇ ચૂક્યાં...
બ્રિટનમાં વિદાય લઇ રહેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને હાઉસ ઓફ લોર્ડ્સમાં થનારી નવી રાજકિય નિયુક્તિઓની તૈયારીઓ કરીને વિવાદનો નવો મધપૂડો છેડી દીધો છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં નવી નિયુક્તિઓ નવા વડા પ્રધાન પર છોડવી જોઇએ તેવી ચર્ચા રાજકિય વતૃળોમાં ચાલી...

બ્રિટનના વિદાય થઇ રહેલા વડા પ્રધાન બોરિસ જ્હોનસને બુધવારે પ્રશ્નાવલિના અંતિમ સેશનમાં સંબોધન કર્યું હતું. આ અંતિમ સેશનમાં તેમણે સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર...

ભારતીય મૂળના કન્ઝર્વેટિવ સાંસદ શૈલેશ લક્ષ્મણ ભાઈ વારાની નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરીપદે બીજી વખત નિયુક્તિ કરવામાં આવી છે. તેમણે હોદ્દો સંભાળ્યા પછી નોર્ધર્ન...

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદના સ્પર્ધકો પૂર્વ ચાન્સેલર રિશિ સુનાક અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ વચ્ચે ટોકટીવી પરની ડિબેટ અધવચ્ચે અટકાવી દેવાની ફરજ પડી હતી. ડિબેટનું...

ડાઉનિંગ સ્ટ્રીટમાંથી ફરજિયાત રાજીનામું આપ્યા પછી બોરિસ જ્હોન્સન વડા પ્રધાન તરીકેનું વેતન અને સવલતો ગુમાવશે પરંતુ, આરામથી જીવન ચલાવવામાં કોઈ વાંધો આવે તેમ...

બ્રિટનના આગામી વડાપ્રધાનપદની રેસમાં સામેલ પાંચ ટોરી સાંસદો વચ્ચે યોજાયેલી આઇટીવી લીડરશિપ ડિબેટમાં પૂર્વ ચાન્સેલર અને ભારતીય મૂળના રિશી સુનાક છવાયેલા રહ્યા...