પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

25 વર્ષથી વધુ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને નાણાકીય સેવાઓનો અનુભવ ધરાવતા લોર્ડ જિતેશ ગઢિયાને બેન્ક ઓફ ઈંગ્લેન્ડની કોર્ટમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (NED)...

કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારાએ તાજેતરમાં પીટરબરાના ફ્લેટોન ક્વાયેઝ ખાતે બંધાઈ રહેલી નવી હિલ્ટન ગાર્ડન ઈનની સ્થળ મુલાકાત લીધી હતી. આ હોટેલ 2023ના સ્પ્રિંગમાં...

ઈન્ડિયા લીગ અને લંડનમાં ભારતના હાઈ કમિશન દ્વારા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી. નવા હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીના...

ભારતના બ્રિટન ખાતેના નવનિયુક્ત હાઈ કમિશનર વી. દોરાઈસ્વામી લંડન આવી પહોંચ્યા છે. તેઓ એરપોર્ટ પરથી સીધા જ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની...

પૂર્વ આફ્રિકાથી યુ.કે. આવીને સ્થાયી થયેલ આપણી વસાહતને ધાર્મિક, સામાજિક કે સાંસ્કૃતિક ક્ષેત્રે એકબીજા સાથે જોડનાર આપણા સમાજના સેતુબંધનું નોંધપાત્ર અનુદાન,...

ભારત બહાર સ્થાયી થયેલા ગુજરાતીઓ જ્યારે માદરે વતનની મુલાકાતે જાય છે ત્યારે ક્યારેક એવા માઠા અનુભવ થાય છે કે તેઓ ભૂલી નથી શકતા. હાલમાં ભારતની મુલાકાત લઇને પરત ફરેલા એક સિનિયર સિટિઝને પોતાની વ્યથા ગુજરાત સમાચાર સમક્ષ વ્યક્ત કરી.

 ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ...

લોર્ડ ડોલર પોપટના નિવાસસ્થાને યોજાયેલા એક ગેટ ટુ ગેધર સમારોહમાં પીએમ પદના ઉમેદવાર રિશિ સુનાક સહિત ટોરી પાર્ટીના સ્થાનિક સભ્યો અને કાઉન્સિલરો જોડાયાં હતાં....

આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતું નીસડન મંદિર દ્વારા આયોજિત 10 દિવસના રંગારંગ પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ એકઠાં મળીને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરુઓ...

શું તમે ડ્રાઇવિંગ ટેસ્ટમાં બે-ચાર વખત નિષ્ફળતા મળતાં નિરાશ થઇ ગયા છો?!તો ઇઝાબેલ સ્ટેડમેનનો આ કિસ્સો ખાસ વાંચો. બેડફર્ડશાયરની 47 વર્ષીય ઇઝાબેલ સ્ટેડમેન...



to the free, weekly Gujarat Samachar email newsletter