અનુપમ મિશન ડેન્હામ મંદિર દશાબ્દી મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...

હેરોના મેયર અંજના પટેલની ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત

હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...

અનુપમ મિશન,ઇંગ્લેન્ડની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર 15 ઓગસ્ટ, મંગળવારે પરમ પૂજ્ય સાહેબજી, સૌ સંતો અને અનેક મહાનુભાવો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય...

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા 27 ઓગસ્ટ - રવિવારના રોજ તેના કેન્દ્રના 23મા પાટોત્સવની ઉજવણી પ્રેસ્ટન મંદિર ખાતે કરાશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે રવિવારે મંદિરના દસમા પાટોત્સવની ઉજવણી પ્રસંગે કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી...

‘ગુજરાત સમાચાર’ વિદેશવાસી ગુજરાતીઓની આગવી અસ્મિતાની જાળવણી, જાણકારી અને જવાંમર્દીને સતત બિરદાવતું અને પોષતું આવ્યું છે. આવા ‘ગુજરાત સમાચાર’ની સુવર્ણ જયંતિ...

અમારા માનવંતા વાચકો, બૃહદ સમાજસેવીઓ, બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં છેલ્લા કેટલાય સમયથી એક સવાલ ચર્ચાના ચકરાવે ચઢ્યો છેઃ લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ...

ક્રિકેટના કાશી તરીકે ઓળખાતા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનાં રિનોવેશન માટે આખરે સહમતિ સધાઈ છે. યોજના અંતર્ગત એક હજાર બેઠકો ઉમેરાશે. જેના કારણે ઈંગ્લેન્ડના સૌથી...

ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ...

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના વડા પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામી અને સદ્‌ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી સંત સંત્સંગ...



to the free, weekly Gujarat Samachar email newsletter